VMC New bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 વડોદરા મહાનગરપાલિકા દ્વારા અવાર નવાર મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવે છે તેમજ આ વખતે પણ VMC એ બહાર પાડેલ નોટીફિકેશન માં સ્ટાફ નર્સ/બ્રધર્સ,મીડવાઇફરી,પબ્લિક હેલ્થ મેનેજર તથા અન્ય વિવિધ પોસ્ટ 2023 માટે ભરતી નુ નોટિફિકેશન જાહેર કર્યું છે
VMC New bharti 2023: અરજી કરવા છેલ્લી તારીખ 06 ઓક્ટોબર 2023 સુધી ચાલશે
આ આર્ટીકલમાં આપણે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.
VMC New bharti 2023|વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 :
ટાઈટલ નામ |
VMC new bharti 2023 |
પોસ્ટ નુ નામ |
વિવિધ |
નોકરી સ્થળ |
વડોદરા,ગુજરાત |
છેલ્લી તારીખ |
06 ઓક્ટોબર 2023 |
સતાવાર વેબસાઈટ |
https://vmc.gov.in/
|
વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 :
વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તદન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.-૨૨/૦૯/૨૦૨૩ (૧૩.૦૧ કલાક) થી તા. ૦૬/૧૦/૨૦૨૩ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
પોસ્ટ નામ અને ખાલી જગ્યાની વિગત :
પોસ્ટ નુ નામ |
ખાલી જગ્યા |
સ્ટાફ નર્સ/બ્રધર્સ |
21 |
મીડવાઇફરી |
06 |
પબ્લિક હેલ્થ મેનેજર |
01 |
સિનિયર ટીબી સુપરવાઈઝર |
01 |
ટીબીએચવી |
01 |
શૈક્ષણિક લાયકાત :
પોસ્ટ નુ નામ |
શૈક્ષણિક લાયકાત |
સ્ટાફ નર્સ/બ્રધસગ b |
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing)નો કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ. (૨) ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે. (૩) બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે. |
મીડવાઇફરી |
(૧) ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બેસિક બીએસસી કે પોસ્ટ બેસિક બીએસસી(નર્સિંગ)ની ડીગ્રી અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મીડવાઇફરી નો ડીપ્લોમા કોર્સ અને (૨) ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી નર્સ પ્રેક્ટીશનર મીડવાઇફરી નો પોસ્ટ બેઝીક ડીપ્લોમા કોર્સ- ફરજીયાત (૩) માન્ય સંસ્થામાંથી કરેલ કોમ્પ્યુટરનો કોર્સ |
પબ્લિક હેલ્થ મેનેજર |
૧. પબ્લીક હેલ્થમાં અનુસ્નાતક/હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક/MBBS /BAMS/BHMS ૨. સરકારી/NGO સંસ્થામાં નેશનલ હેલ્થ પ્રોગ્રામના અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય (૩) અંગ્રેજી તથા કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્ય |
સિનિયર ટીબી સુપરવાઈઝર |
૧. કોઇ પણ વિધાશાખામાંથી સ્નાતક ૨. કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ સિનિયર ડીઆર ટીબી ટીબી-એચઆઇવી સુપરવાઇઝર (NTEP) ૧ ૩. ટુ વ્હીલર ચલાવતા આવડવુ જોઇએ અને કાયમી ટુ વ્હીલર લાયસન્સ હોવુ જોઇયે. ૪. NTEશ્મા ઓછામા ઓછો ૨ વર્ષનો અનુભવ અથવા કોઇ પણ પબ્લીક હેલ્થ પ્રોગ્રામમાં સુપરવાઇઝર તરીકેનો ઓછામા ઓછો ૫ વર્ષનો અનુભવ ૫. સ્થાનિક ભાષાના જાણકાર અને સ્થાનિક વિસ્તારમાં કામગીરી કરવા સક્ષમ |
ટીબીએચવી |
(૧) સ્નાતક અથવા (૨) ઇન્ટરમીડીએટ (૧૦+૨) અને MPW/LHV/ANM હેલ્થ વર્કરની કામગીરીનો અનુભવ અથવા આરોગ્યનો ઉચ્ચતર સર્ટીફિકેટ કોર્ષ/સલાહકાર અથવા (૩) ટીંબીએચવી નો માન્ય સંસ્થામાંથી કરેલ કોર્ષ (૪) કોમ્પ્યુટરનો સર્ટિફેકેટ કોર્ષ (ઓછામાં ઓછો ૨ માસનો) વિશેષ લાયકાત : MPWનો ટ્રેનીંગ કોર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેકટર નો કોર્ષ |
પગારધોરણ :
પોસ્ટ નુ નામ |
પગારધોરણ |
સ્ટાફ નર્સ/બ્રધસગ |
૧૩૦૦૦/- |
મીડવાઇફરી |
૩૦૦૦૦/- |
પબ્લિક હેલ્થ મેનેજર |
૨૫૦૦૦/- |
સિનિયર ટીબી સુપરવાઈઝર |
૨૦૦૦૦/- |
ટીબીએચવી |
૧૩૦૦૦/- |
વયમર્યાદા:
VMCની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 45 વર્ષ રાખવામાં આવી છે.
અરજી ફી:
VMCની આ ભરતીમાં તમામ કેટેગરીના અરજદારો માટે અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 ઓક્ટોબર 2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
0 Comments