TICKER

6/recent/ticker-posts

Indian Coast Guard recruitment 2023: 10 પાસ અને અન્ય લાયકાત માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023

Indian Coast Guard recruitment 2023: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર આવી ગયા છે કારણ કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક (જનરલ ડ્યુટી),નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) તથા અન્ય વિવિધ પોસ્ટ માટે કુલ 350 જગ્યાઓ ભરવામાં આવશે યોગ્ય લાયકાત ધરાવતા અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2023 પહેલા સતાવાર વેબસાઇટ ની મારફતે ઓનલાઈન અરજી કરી દેવી 

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023: 

ભરતી નુ નામ  ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023
પોસ્ટ નુ નામ નાવિક અને યાંત્રિક
ખાલી જગ્યાઓ 350
છેલ્લી તારીખ 22/09/2023
વેબસાઈટ https://joinindiancoastguard.cdac.in/

10 પાસ અને અન્ય લાયકાત માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 :

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માં વિવિધ પોસ્ટ માટે કુલ 350 જગ્યાઓ ભરવામાં આવશે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 08-09-2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 22-09-2023 સુધી ચાલશે નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી લેવી તથા ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે એકવાર ભરતીનુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું 

Indian Coast Guard recruitment 2023:

પોસ્ટ નુ નામ અને ખાલી જગ્યાની વિગત: 

10 પાસ અને અન્ય લાયકાત માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માં વિવિધ પોસ્ટ માટે વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે નીચે આપેલ છે જો તમે નીચે આપેલ કોઈપણ પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમને આ ભરતી મા અરજી કરવાની સલાહ આપવામાં આવે છે 


પોસ્ટ નુ નામ ખાલી જગ્યા
નાવિક (જનરલ ડ્યુટી)  260
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) 30
યાંત્રિક (મિકેનિકલ) 25
યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) 20
યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) 15
ટોટલ જગ્યાઓ 350

ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત :

જાહેરાત માં જણાવ્યા અનુસાર ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023: માં શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જો તમે નીચે આપેલ કોઈપણ પોસ્ટ માટે લાયકાત ધરાવતા હોય તો તમને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે 



પોસ્ટ નુ નામ  લાયકાત
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ)  COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
નાવિક (જનરલ ડ્યુટી) COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે ધોરણ 10+2 પાસ કરેલ હોવું જોઈએ.
યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ) COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને AICTE માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ, ઇલેક્ટ્રોનિક, ટેલીકોમ્યુનિકેશન્સ (રેડીઓ/પાવર) એન્જીનીયરીંગમાં પાસ કરેલ હોવું જોઈએ.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માટે વય મર્યાદા

18 થી 22 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. જન્મ 1 મે 20021 થી 30 એપ્રિલ 2006ની વચ્ચે થયેલ હોવો જોઈએ.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માટે પગારધોરણ

નોટિફિકેશન માં જણાવ્યા અનુસાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો

પોસ્ટ નુ નામ પગારધોરણ
નાવિક (જનરલ ડ્યુટી) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
યાંત્રિક બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય

અરજી ફી : 

જનરલ / OBC / EWS રૂ. 300/-
SC / ST ફી નથી

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા 

ઉમેદવારની પસંદગી કોસ્ટ ગાર્ડ ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.
  • લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન)
  •  શારીરિક કસોટી (ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા)
  •  ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  •  મેરીટ લિસ્ટ

Indian Coast Guard recruitment 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://joinindiancoastguard.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા 
અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

FaQs:- વારંવાર પૂછાતા પ્રશ્નો :

1. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે

  • 350 જગ્યાઓ 

2. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે 

  • અરજી કરવા છેલ્લી તારીખ 22/09/2023 છે 

Post a Comment

0 Comments