સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023:
ભરતી નું નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 |
પોસ્ટ નું નામ | પ્રોબેશનરી ઓફિસર |
ખાલી જગ્યાઓ | 2000 |
અરજી કરવા છેલ્લી તારીખ | 27 સપ્ટેમ્બર 2023 |
વેબસાઈટ | www.sbi.co.in |
2000 જગ્યાઓ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવાર માટે સારા સમાચાર આવી ગયા છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર ની પોસ્ટ માટે નોટીફિકેશન જાહેર કર્યું છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડેલ ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 07 સપ્ટેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને SBI PO Recruitment 2023 : 27 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું
પોસ્ટ નામ :
સ્ટેટ બેંક ઈન્ડિયા ભરતી 2023 દ્વારા બહાર પાડેલ ભરતી માં પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવાર અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારે SBI PO Recruitment 2023 : ની તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે
ખાલી જગ્યા :
જાહેરાત માં જણાવ્યા અનુસાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 દ્વારા પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે કુલ 2000 જગ્યાઓ ભરવામાં આવશે અલગ અલગ કેટેગરી પ્રમાણે વિવિધ ખાલી જગ્યાઓ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
કેટેગરી | ખાલી જગ્યા |
---|---|
SC | 300 |
ST | 150 |
OBC | 540 |
EWS | 200 |
General | 810 |
કુલ જગ્યાઓ | 2000 |
પગારધોરણ :
SBI ની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા PO પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનું પગાર ધોરણ 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 રહેશે.
વયમર્યાદા :
SBI ની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ.
અરજી ફી :
SBI ની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, સામાન્ય, OBC, EWS ઉમેદવારો માટે અરજી ફી – રૂ. 750. તથા SC, ST અને PW ઉમેદવારો માટે અરજી ફી મુક્તિ આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા :
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણ તબક્કામાં ભરતી કરવામાં આવશે, જે નીચે મુજબ છે
- પ્રારંભિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- ઇન્ટરવ્યુ
પ્રારંભિક પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં હાજર રહેવું પડશે. બંને પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. અંતિમ તબક્કો એટલે કે ઇન્ટરવ્યુ પાસ કરનાર ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા ?
- SBI ની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, PO પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અધિકૃત સાઇટ https://sbi.co.in/web/careers/probationary-officers પર જવાનું રહેશે.
- હોમપેજ પર આપેલ કારકિર્દી વિભાગ પર ક્લિક કરો.
- આપેલ પીઓ અથવા કારકુન માટે ઑનલાઇન એપ્લિકેશન લિંક જુઓ અને તેના પર ક્લિક કરો.
- નોંધણી વિભાગ પર ક્લિક કરો અને માન્ય ઇમેઇલ, મોબાઇલ નંબરની મદદથી નોંધણી કરો
- જનરેટ કરેલ ID પાસવર્ડ વડે એકાઉન્ટમાં લોગ ઇન કરો.
- અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો અને અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશન સબમિટ કરો અને ફોર્મ ડાઉનલોડ કરો. સલામતી માટે તેની પ્રિન્ટ આઉટ પણ લો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
0 Comments