AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023( Ahmedabad Municipal Corporation Recruitment 2023:) શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં 1025+ જગ્યાઓ પર કાયમી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 :
આર્ટીકલ નું નામ | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 |
પોસ્ટ નું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 1027 |
છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
1027 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત :
અમદાવાદ મહાનરપાલિકા દ્વારા 1027 જગ્યાઓ પર AMC bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023: નું ઓનલાઇન ફોર્મ ભરવાનું 04 સપ્ટેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે Ahmedabad Municipal Corporation Recruitment 2023 ની ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 18 સપ્ટેમ્બર 2023 સુઘી ચાલશે અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન ચોક્કસ વાંચવું
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત:
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023: દ્વારા બહાર પાડેલ ભરતી માં મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સહિત નો અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે આ આપેલી વિવિધ પોસ્ટ માટે વિવિધ ખાલી જગ્યાઓ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
પોસ્ટ નામ | ખાલી જગ્યા |
---|---|
મેડિકલ ઓફિસર b | 87 |
લેબ ટેકનીશીયન | 78 |
ફાર્માસિસ્ટ | 83 |
ફિમેલ હેલ્થ વર્કર | 435 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 344 |
શૈક્ષણિક લાયકાત :
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ AMC દ્વારા કુલ 1027 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા :
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ફાઇનલ મેરીટ લિસ્ટ
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ ખોલો.
- હવે ભરતી અંગેની જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તે પોસ્ટ સામે Apply Online પર ક્લિક કરો.
- હવે અરજી ફોર્મ ધ્યાનથી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ સબમીટ કરો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments