TICKER

6/recent/ticker-posts

SBI Apprentices Recruitment 2023: SBI એપ્રેન્ટીસ ભરતી 2023, અરજી કરવા છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2023

SBI Apprentices Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અવાર નવાર મોટી ભરતી ના નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે તાજેતર મા SBI Apprentices Recruitment 2023 (SBI ભરતી 2023) દ્વારા એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે જેમાં એપ્રેન્ટીસ પોસ્ટ માટે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરવા છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે 

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: 

સંસ્થા નુ નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટ નુ નામ એપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ 6160
અરજી પ્રકાર ઓનલાઈન
વેબસાઈટ www.sbi.co.in

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મા નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટીસ ભરતી 2023 SBI Apprentices Recruitment 2023: દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી નુ નોટિફિકેશન જાહેર કર્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડેલ ભરતી મા ગુજરાત માં કુલ 291 જગ્યાઓ ભરવામાં આવશે કયા જિલ્લાઓ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે નીચે આપેલ છે SBI એપ્રેન્ટીસ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર 01સપ્ટેમ્બર 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે SBI Apprentices Recruitment 2023: 21 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે અરજી કરતા પહેલા ઉમેદવારે બેંક નુ નોટિફિકેશન એકવાર ચોક્કસ વાંચવું 


SBI Apprentices Recruitment 2023:

પોસ્ટ નામ અને ખાલી જગ્યાની વિગત : 

સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં કુલ 291 જગ્યાઓ ભરવામાં આવશે ક્યાં જિલ્લા માટે કેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે તે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 

અમદાવાદ 60
અમરેલી 09
આણંદ 08
અરવલ્લી 03
બનાસકાંઠા 07
વડોદરા 26
સુરત 20
ભરૂચ 07
ભાવનગર 18
બોટાદ 02
છોટા ઉદેપુર 03
દાહોદ 03
ડાંગ 01
દેવભૂમિ દ્વારકા 03
ગાંધીનગર 14
ગીર સોમનાથ 06
જામનગર 07
જુનાગઢ 10
ખેડા 06
કચ્છ 08
મહીસાગર 02
મહેસાણા 06
મોરબી 06
નર્મદા 02
નવસારી 06
પંચમહાલ 04
પાટણ 03
પોરબંદર 04
રાજકોટ 18
સાબરકાંઠા 04
સુરેન્દ્રનગર 07
તાપી 02
વલસાડ 06

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મા અરજી કરનાર ઉમેદવારો માન્ય યુનિવર્સીટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની હોવી જોઈએ. અનામત કક્ષાના ઉમેદવારોને નિયમો મુજબ અનામતમાં છૂટછાટ મળવાપાત્ર છે.

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: પગારધોરણ

એપ્રેન્ટીસના એક વર્ષના સમયગાળા માટે પ્રતિ માસ રૂપિયા 15,000/- સ્ટાઇપેંડ મળવાપાત્ર છે. એપ્રેન્ટીસને અન્ય કોઈ ભથ્થા/લાભ મળવાપાત્ર નથી.

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: અરજી ફી

  • જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ ઉમેદવાર :- રૂપિયા 300/-
  • એસસી/એસટી/પીડબ્લ્યુબીડી ઉમેદવાર :- ફી નથી

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: પસંદગી પ્રક્રિયા

SBI એપ્રેન્ટીસ ભરતી 2023 માં રસ ધરાવતા ઉમેદવારની પસંદગી 1) ઓનલાઈન ટેસ્ટ, 2) લોકલ ભાષા ટેસ્ટ, 3) મેડીકલ પરીક્ષા, 4) વેઈટીંગ લિસ્ટ અનુસાર કરવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા ?

લાયકાત ધરાવતા ઉમેદવારો https://sbi.co.in/web/careers/current-openings પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: મહત્વની તારીખ 

  • અરજી શરૂ તારીખ : 01સપ્ટેમ્બર 2023 
  • અરજી છેલ્લી તારીખ : 21 સપ્ટેમ્બર 2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

FAQ,S :

1.SBI એપ્રેન્ટીસ ભરતી 2023 ની સતાવાર વેબસાઇટ કઈ છે.

  • SBI એપ્રેન્ટીસ ભરતી 2023 ની સતાવાર વેબસાઇટ www.sbi.co.in છે 

2.SBI એપ્રેન્ટીસ ભરતી 2023 માં ગુજરાત માં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે

  • SBI એપ્રેન્ટીસ ભરતી 2023 માં ગુજરાત માં કુલ 291 ખાલી જગ્યાઓ છે 

Post a Comment

0 Comments