TICKER

6/recent/ticker-posts

Indian Railway Bharti 2023: ભારતીય રેલવે ભરતી 2023 ધોરણ 10 અને 12 પાસ જાણો સંપૂર્ણ માહીતી

ધોરણ 10 અને 12 પાસ Indian Railway Bharti 2023:  ભારતીય રેલવે ભરતીની રાહ જોયેલા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર છે ભારતીય રેલવે ભરતી 2023 માં વિવિધ પોસ્ટ માટે ભરતી નુ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે Indian Railway recruitment 2023: દ્વારા બહાર પાડેલ ભરતી મા કુલ 2409 જગ્યાઓ ભરવામાં આવશે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારને આ ભરતી માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે 

Indian Railway recruitment 2023 | ભારતીય રેલ્વે ભરતી 2023 :

ભરતી નુ નામ  ભારતીય રેલવે ભરતી 2023
પોસ્ટ નુ નામ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2023
સતાવાર વેબસાઈટ https://rrccr.com/

ભારતીય રેલવે ભરતી 2023: ધોરણ 10 અને 12 પાસ માટે

Indian Railway recruitment 2023: ભારતીય રેલવે ભરતી 2023 માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ભારતીય રેલવે ભરતી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી નુ નોટિફિકેશન જાહેર કર્યું છે ભારતીય રેલવે ભરતી 2023 માં ધોરણ 10 પાસ અને 12 પાસ તથા ITI સહિતનો અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે ભારતીય રેલવે ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 29 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે Indian Railway Bharti 2023: છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકો છો અને આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે ભરતી નુ નોટિફિકેશન એક્વાર ચોક્કસ વાંચવું
 
Indian Railway Bharti 2023

ભારતીય રેલવે ભરતી 2023 માટે પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા ફીટર, ઈલેકટ્રીશ્યન, વેલ્ડર, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, ટર્નર તથા અન્ય પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ભારતીય રેલવે ભરતી 2023 માટે કુલ ખાલી જગ્યા:

ભારતીય રેલવેની આ ભરતીમાં કુલ જગ્યા 2409 છે. મિત્રો, રેલવેની આ ભરતીમાં અલગ અલગ ડેપો અનુસાર ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ભારતીય રેલવે ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા:

ભારતીય રેલવે ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેમના અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણ એટલે કે 10 પાસ, 12 પાસ, ITI ના મેરિટના આધારે કરવામાં આવશે.

ભારતીય રેલવે ભરતી 2023 માટે અરજી ફી:

ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે રૂપિયા 100 અરજી ફી ચુકવવાની રહેશે.

ભારતીય રેલવે ભરતી 2023 માટે વયમર્યાદા:

રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 24 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

ભારતીય રેલવે ભરતી 2023 માટે લાયકાત:

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે અમુક પોસ્ટ માટે 10 પાસ, અમુક પોસ્ટ માટે 12 તથા ITI કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

ભારતીય રેલવે ભરતી 2023 માટે પગારધોરણ

ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 7,000 પગાર ચુકવવામાં આવશે.

ભારતીય રેલવે ભરતી 2023 માટે અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://rrccr.com/ વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments