Jamnagar Municipal Corporation Bharti 2023: જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: નમસ્તે જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવાર માટે અહી સારા સમાચાર છે કારણ કે જામનગર મહાનગરપાલિકા દ્વારા અવાર નવાર મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવે છે આ વખતે પણ JMC દ્વારા જુનિયર કારકુન કમ કોમ્પ્યુટર ઓપરેટર તથા અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે Jamnagar Municipal Corporation Bharti 2023 : અન્ય મહત્વની માહિતી માટે આ લેખને અંત સુધી વાચો
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023:
ટાઈટલનું નામ | જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 |
પોસ્ટ નું નામ | વિવિધ |
જોબ સ્થળ | જામનગર |
છેલ્લી તારીખ | 14/10/2023 |
સતાવાર વેબસાઈટ | www.mcjamnagar.com |
60 જગ્યાઓ માટેની ભરતી :
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 દ્વારા 60 જગ્યાઓ પર JMC bharti 2023 : માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 માં વિવિધ પોસ્ટ માટે કુલ 60 જગ્યાઓ ભરવામાં આવશે જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની અરજી કરવાની અંત્તિમ તારીખ 14/10/2023 સુધી અરજી કરી શક્શો JMC bharti 2023: માં અરજી કરનાર તમામ ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી લેવી અને ઉમેદવારે અરજી કરતા પહેલા ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023:
જામનગર મહાનગર પાલિકા ખાતેની વહિવટી અને ટેકનીકલ કામગીરીમાં સરળતા અને ખાતાનાં કામની સગવડતા માટે નીચે દર્શાવ્યા મુજબની ૧૧(અગિયાર) માસનાં કરાર આધારીત જગ્યાઓ તદન હંગામી ધોરણે ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો
પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
1 જુનિયર કલાર્કની જગ્યા :
પોસ્ટ નું નામ | ખાલી જગ્યા |
---|---|
જુનિયર કારકુન કમ કોમ્પ્યુટર ઓપરેટર | 30 |
પગારધોરણ :
પોસ્ટ નું નામ | પગારધોરણ |
---|---|
જુનિયર કારકુન કમ કોમ્પ્યુટર ઓપરેટર | રૂ. :- 15,500/- |
લાયકાત :-
- માન્ય યુનિવર્સિટીના કોઈપણ સ્નાતક,
- અંગ્રેજી ગુજરાતી ડેટા-એન્ટ્રી કાર્ય માટે કોમ્પ્યુટર ટાઈપીંગ 17 શબ્દો પ્રતિ મિનિટ (ચોક્કસતા સાથે ઝડપ) ની ઝડપ સાથે 500 કીસ્ટ્રોક ચોકસાઈપૂર્વકનું હોવું જોઈએ.
- ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-1967 માં ઉલ્લેખિત અને સમયાંતરે સુધારેલ કોમ્પ્યુટર એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.]
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર
2 અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) જગ્યા :
પોસ્ટનું નામ :- અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)
કુલ જગ્યા :- 30
પગાર :- રૂ.17,000/-
શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનિવર્સિટીમાંથી B.Tech. અથવા સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક અથવા સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પાસ
- સરકાર દ્વારા સૂચવ્યા મુજબ કમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓનું જ્ઞાન
વય મર્યાદા :
- ઉપરોક્ત જાહેરાતના ક્રમ નંબર-1 અને 2 માં પોસ્ટ માટે વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ હશે.
- તમામ ઉમેદવારોના કિસ્સામાં અરજીની છેલ્લી તારીખ વય મર્યાદા માટે ધ્યાનમાં લેવામાં આવશે. વય મર્યાદાના સંબંધમાં, અરજીની છેલ્લી તારીખ કટ ઓફ ડેટ તરીકે ગણવામાં આવશે.
- ઉપરોક્ત જાહેરાતના ક્રમ નંબર-1 અને 2 માંની જગ્યાઓના કિસ્સામાં, ઉમેદવારની ઉંમર કોઈપણ સંજોગોમાં 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
નેશનલ હેલ્થ મિશન હેઠળ એકાઉન્ટ કમ ડેટા આસીસટન્ટ ની ભરતી | અહી ક્લિક કરો |
સિવિલ અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઇઝથી ભરવા માટે જાહેરાત | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક ક |
0 Comments