TICKER

6/recent/ticker-posts

ONGC Recruitment 2023: ONGC ભરતી 2023 દ્વારા 2500 જગ્યાઓ પર બમ્પર ભરતી

ONGC Recruitment 2023: ONGC ભરતી 2023: (ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023)તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ વખતે ongc દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતી એપ્રેન્ટિસ માટે બહાર પાડવામાં આવી છે લગભગ આ ભરતીમાં 2500 થી વધુ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આવી જ આવનારી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલશો નહિ. 

ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023 :

ભરતી સંસ્થા  ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
કુલ જગ્યા 2500
છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2023
નોકરીનું સ્થળ ભારત
વેબસાઈટ https://ongcindia.com/

ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023:

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC), જે ભારતની મુખ્ય ઉર્જા અગ્રણી છે અને 'મહારત્ન' સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ તેલ અને ગેસના સંશોધન અને ઉત્પાદનમાં રોકાયેલ છે
ભારત અને વિદેશમાં, રાષ્ટ્ર માટે કૌશલ્ય નિર્માણ પહેલના માપદંડ તરીકે, જોડાવવાની દરખાસ્ત કરે છે 22 કાર્ય કેન્દ્રોમાં તેના સ્થાન પર તેના ઓપરેશનલ વિસ્તારોમાંથી એપ્રેન્ટિસ.સગાઈ માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે


ONGC Recruitment 2023

ONGC ભરતી 2023 મહત્વની તારીખો

આ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડની ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
  • નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 01 સપ્ટેમ્બર 2023
  • અરજી કરવાની શરૂઆતની તારીખ 01 સપ્ટેમ્બર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2023
  • રિઝલ્ટ/સિલેક્ષણ તારીખ 05 ઓક્ટોબર 2023

ONGC ભરતી 2023 જગ્યાનું નામ

આ ONGC Bharti 2023 માં અપ્રેંટિસ તરીકે જુદા જુદા ટ્રેડ પ્રમાણે 2500 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં ITI, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા ના કોર્ષ કરેલા ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી અને 12 મહિના માટે સિલ્કટ થઈ ને નોકરી કરી શકે છે.

ONGC ભરતી 2023 ONGC ભરતી 2023: 

આ ONGCની ભરતીમાં ભારતમાં વિવિધ સ્થળો પર કુલ 2500 જેટલી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે જગ્યાઓનુ લિસ્ટ અને કુલ જગ્યાઓની માહિતી ડિટેઇલ નોટિફિકેશન નીચે આપેલું છે. તેનો અભ્યાસ કરવો. જેથી વધુ માહિતી મળી રહે.

ONGC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

ONGC Bharti 2023 માટે ઉમેદવારો નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરેલ છે.
  • ITI ઉમેદવારો માટે: ITI ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10/ ધોરણ 12/ ITI માન્ય સંસ્થા માઠી પાસઆઉટ કરેલા હોવા જોઈએ.
  • ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે લાયકાત B.A./ B.COM/ B.B.A./ B.E./ B.Tech ની ડિગ્રી કરેલા હોવા જોઈએ.
  • ડિપ્લોમા ઉમેદવારો માટે: આ ભરતીમાં ડિપ્લોમા કરેલ ઉમેદવારો માન્ય સંસ્થા માઠી જે તે ટ્રેડની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
  • તથા આ ભરતી માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ ડિટેઇલ નોટિફિકેશનનો અભ્યાસ કર

ONGC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા

ONGC Bharti 2023 માટેની પસંદગી પ્રક્રિયા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કર્યા બાદ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. આ ભરતીમાં કેટેગરી પ્રમાણે એટ્લે કે ભારત સરકારના નિયમ અનુસાર અનામતમાં છૂટછાટ મળવા પાત્ર છે.


ONGC ભરતી 2023 પગાર ધોરણ

આ ભરતી એક એપ્રેંટિસ ભરતી હોવાથી પસંદગી પામેલ ઉમેદવારને માસિક નીચે મુજબ દર્શાવવામાં આવેલ નિયત કરેલ સ્થાઈપેડ ચૂકવવામાં આવશે.

પોસ્ટ નામ પગાર
ITI ઉમેદવારો માસિક રૂ. 7000/-
ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે માસિક રૂ. 9000/-
ડિપ્લોમા ઉમેદવારો માટે માસિક રૂ. 8000/-

ONGC ભરતી 2023 અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ તો તમે એ ચકાસો કે તમે આ ભરતી માટે નિયત લાયકાત ધરાવો છો કે નહીં.
  • ત્યાર બાદ આ ભરતી ની ઓફિશિયલ વેબસાઇટ https://www.apprenticeshipindia.gov.in/ ની મુલાકાત લો.
  • ત્યાં પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
  • હવે ID અને Passwordની મદદ થી લૉગિન કરી જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
  • ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દો.
  • ત્યાર બાદ ભવિષ્ય માટે કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments