TICKER

6/recent/ticker-posts

RBI Recruitment 2023: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023

RBI Recruitment 2023: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023: RBI bharti 2023 (RBI bharti 2023) દ્વારા અવાર નવાર મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવે છે તાજેતરમાં માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા એક નોટીફિકેશન પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે જો તમે પણ RBI માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા હોય તો આ લેખને અંત સુધી વાંચો અને સારો લાગે તો તમારા મિત્રો ને શેર કરવાનુ ભૂલશો નહિ 

RBI Recruitment 2023: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023

ભરતી નુ નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023
પોસ્ટ નુ નામ આસિસ્ટન્ટ
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 04-10-2023
સતાવાર વેબસાઈટ rbi.org.in

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 : 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 દ્વારા 450 જગ્યાઓ પર RBI bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 13-09-2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 04-10-2023 સુધી અરજી કરી શકશો RBI recruitment 2023: માં અરજી કરનાર ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વાંચી પછી અરજી કરવી તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહિ 

પોસ્ટ નુ નામ અને ખાલી જગ્યાની વિગત  : 

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડેલ ભરતી મા નીચે આપેલ ટેબલ પ્રમાણે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે 

ઓફીસ ખાલી જગ્યા
અમદાવાદ  13
બેંગલુરુ 58
ભોપલ 12
ભુવનેશ્વર 19
ચંડીગઢ 21
ચેન્નાઈ 13
ગુવાહાટી 26
હૈદરાબાદ 14
જયપુર 05
જમ્મુ 18
કાનપુર અને લખનૌ 55
કોલકાતા 22
મુંબઈ 101
નાગપુર 19
નવી દિલ્હી 28
પટના 10
તિરુવનંતપૂરમ અને કોચી 16
કુલ ખાલી જગ્યા 450

શૈક્ષણિક લાયકાત :

ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી માંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક સાથે અથવા તેની સમકક્ષ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. SC / ST / PwBD ઉમેદવારો પાસે ઓછામાં ઓછા પાસિંગ માર્ક હોવા જોઈએ. લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા :

આ ભરતીમાં અરજી કરતા પહેલા ઉમેદવારોએ વય મર્યાદા અંગેની માહિતી જોઈ લેવી જોઈએ. ઉમેદવારોની લઘુત્તમ ભય મર્યાદા 20 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષ છે

  • લઘુત્તમ વય મર્યાદા :-  20 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા :-  28 વર્ષ

પગાર ધોરણ :

RBI આસિસ્ટન્ટ માટે પગાર ધોરણ પણ સારું મળશે. મહિને રૂપિયા 20,700/- મળશે. RBI આસિસ્ટન્ટ ને મૂળભૂત પગાર ઉપરાંત મોઘવારી ભથ્થું, મકાન ભાડું જેવા લાભો પણ મળવા પાત્ર છે. સંપૂર્ણ માહિતી માટે જાહેરાત વાંચો.

અરજી ફી :

આ ભરતી માટે અરજી ફી સામાન્ય અને OBC ઉમેદવારો માટે રૂપિયા 450/- છે જ્યારે અન્ય ઉમેદવારો માટે રૂપિયા 50/- છે. આ અરજી ફીની ચૂકવણી ઓનલાઈન કરવાની રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના સ્ટાફ માટે કોઈ અરજી ફી ભરવાની નથી.

મહત્ત્વની તારિખ : 

  • સત્તાવાર જાહેરાત તારીખ        :- 13/09/2023
  • અરજી શરુ થવાની તારીખ       :- 13/09/2023
  • છેલ્લી તારીખ                         :- 04/10/2023
  • ફી ભરવાની અંત્તિમ તારીખ       :- 04/10/2023
  • હોલ ટીકીટ ડાઉનલોડ              :- Oct. 2023
  • પરીક્ષા તારીખ                :- 21 થી 23 ઓક્ટોબર 2023
  • મુખ્ય પરીક્ષા                          :- 02/12/2023

પસંદગી પ્રક્રિયા :

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં છે જેની માહિતી નીચે મુજબ છે.

  • પ્રારંભિક પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ભાષા પ્રાવીણ્ય કસોટી

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લો.
  • અરજી કરવા માટેની સીધી લીંક નીચે આપેલ છે તેના પર ક્લિક કરો.
  • હવે તમારું રજીસ્ટ્રેશન કરો.
  • જરૂરી માહિતી ભરો.
  • તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન અરજી ફી ભરો.
  • હવે તમારું અરજી ફોર્મ સબમીટ કરો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments