TICKER

6/recent/ticker-posts

Dudhsagar Dairy Bharti 2023: દૂધસાગર ડેરીમાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોમ્બર 2023

મહેસાણા જિલ્લા સહકારી Dudhsagar Dairy Bharti (દુધ સાગર) દ્વારા એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યા પડેલ છે તે જગ્યાઓ ભરવા માટે યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે દૂધસાગર ભરતી ની અન્ય માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, વયમર્યાદા, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી માટે આ લેખ ને અંત સુધી વાંચવા નમ્ર વિનંતી અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોસાડવા નમ્ર વિનંતી.

દુધસાગર ડેરી ભરતી 2023 

નામ  દુધસાગર ડેરી ભરતી
પોસ્ટ નુ નામ વિવિધ
અરજી પ્રકાર ઓફ્લાઈન
છેલ્લી તારીખ 19 ઓક્ટોમ્બર 2023
સતાવાર વેબસાઈટ dudhsagardairy.coop/

Dudhsagar Dairy Bharti 2023

મહેસાણા જિ. કો-ઓપ. દૂધસાગર તરીકે પ્રખ્યાત દૂધ ઉત્પાદક સંઘ લિ ડેરી એ લગભગ 60 વર્ષથી લાંબા સમયથી પરિપક્વ સંસ્થા છે. તે ભારતની સૌથી મોટી સહકારી ડેરી છે જે 6.0 લાખ દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ ખરીદે છે રૂ. 6900 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર યુવાન ગતિશીલ અને વિવિધમાં સ્થિત તેમના અત્યાધુનિક પ્લાન્ટ્સ માટે પરિણામલક્ષી વ્યાવસાયિક પ્રદેશો અમને નીચેની શ્રેણીઓમાં અનુભવી અને લાયકાત ધરાવતા સ્ટાફની જરૂર છે. Dudhsagar Dairy Bharti નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 04/10/2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 19/10/2023 સુધી ચાલશે આ ભરતી મા અરજી કરનાર તમામ ઉમેદવાર ને જાણ કરવામાં આવે છે કે તેઓ ડેરી નુ નોટિફિકેશન એકવાર ચોક્કસ વાંચે 

Dudhsagar Dairy Bharti 2023

અગત્યની તારીખ : 

ઘટના તારીખ
સૂચના તારીખ  04 ઓક્ટોબર 2023
સ્ટાર્ટ ફ્રોમ લાગુ કરો 04 ઓક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2023
પરીક્ષા તારીખ પછીથી જાણ કરો

ખાલી જગ્યાની વિગતો :

  • Dy. મેનેજર/સહાયક. સિવિલ વિભાગ માટે મેનેજર / સિનિયર એક્ઝિક્યુટિવ
  • વરિષ્ઠ એક્ઝિક્યુટિવ / એક્ઝિક્યુટિવ / સહાયક. કેટલ ફીડ પ્લાન્ટ્સ માટે એક્ઝિક્યુટિવ

કુલ ખાલી જગ્યા :

દૂધસાગર ડેરીમાં કુલ ખાલી જગ્યા કેટલી છે. તે સાતવાર જાહેરાત (ઓફિસિયલ નોતિફિકેશન) માં જણાવવામાં નથી આવ્યું તે થી સતાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

દુધસાગર ડેરી ભરતી 2023: ઉંમર મર્યાદા 

ઉંમર મર્યાદા: 18 થી 45

શૈક્ષણિક લાયકાત : 

શૈક્ષણિક લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

પગાર ધોરણ :

પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

દુધસાગર ડેરી ભરતી 2023 : અરજી કરવાની પ્રક્રિયા ?

લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક : 

ઓફિસીયલ સુચના  અહીં ક્લિક કરો
અરજદારો માટે ફોર્મેટ વિગતો અહીં ક્લિક કરો
Whatsaap ગ્રૂપ માં જોડાવાઅહીં ક્લિક કરો

FAQS: વારંવાર પૂછાતા પ્રશ્નો : 

1. દુધસાગર ડેરી ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
  • Ans: અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોમ્બર 2023 છે.

Post a Comment

0 Comments