TICKER

6/recent/ticker-posts

GRD SRD Bharti 2023: ધોરણ 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી 2023

GRD SRD Bharti 2023: GRD SRD ભરતી 2023: જો તમે પણ 3 પાસ છો તો તમારા માટે અહી સારા સમાચાર છે કારણ કે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી માં નોકરી મેળવવા આ તમારા માટે સૂવર્ણ તક છે આ બંને પોસ્ટ માટે કુલ 225 જગ્યાઓ ભરવામાં આવશે જે યોગ્ય તથા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે જો તમે પણ યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમને. ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી 2023: આ ભરતી માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે વધુ માહિતી માટે આ લેખ આખો વાંચો 

ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી 2023:

સંસ્થા નું નામ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી પ્રકાર ઓફલાઈન
છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023
વેબસાઈટ police.gujarat.gov.in

ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી 2023:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાલની ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળ કુલ ખાલી જગ્યા- ર૨૫ પૈકી જી.આર.ડી પુરૂષ-૧૩૧, જી.આર.ડી મહિલા-૩૮,એમ.આર.ડી પુરૂષ-૫૬ ભરતી તેમજ આ ભરતી દરમિયાન ખાલી પડેલ જગ્યા ભરવા માટે લાયકાત ધોરણ-૦૩ પાસ, ઉંમર-ર૦ થી ૫૦ વર્ષ, જી.આર.ડી માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, એસ.આર.ડી માટે દરિયા કિનારે વિસ્તારમાં રહેતા અને શારિરીક અને માનસિક સશકત હોય તેવા ઉમેદવારો માટે ફોર્મના નમુના નીચે મુજબના પો.સ્ટે ખાતે ખંભાળીયા, સલાયા, વાડીનાર, દ્વારકા, મીઠાપુર, ઓખા, કલ્યાણપુર અને ભાણવડ પો.સ્ટે.ખાતે આપવામાં આવેલ છે. ઉપરોકત મુજબની પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જે ફોર્મ મેળવી. આ સાથે આધારકાર્ડ, પોલીસ વેરીફીકેશન સર્ટી (ચારિત્ર્ય પ્રમાણપત્ર જોડીને તા.ર૧/૧૦/૨૦ર૩ સુધીમાં અયુક રૂબરૂમાં પો.સ્ટે. ખાતે જમા કરાવવા અને તેમ કર્યાં અંગેની પહોંચ મેળવવાની રહેશે

GRD SRD Bharti 2023

ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી 2023: 

ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી 2023 દ્વારા 225 જગ્યાઓ પર GRD SRD bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે GRD SRD ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 04 ઓક્ટોબર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023 સુધી ચાલશે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી જ અરજી કરવી

કુલ 225 જગ્યાઓ પર ભરતી

પોલીસ વિભાગ દ્વારા GRD SRD ની કુલ 225 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ રક્ષક દળની 169 જગ્યા તથા સાગર રક્ષક દળની 56 જગ્યાઓ ખાલી છે.

લાયકાત

સત્તાવાર જાહેરાતમાં જણવ્યા મુજબ GRD SRD ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 3 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

અરજી ફી

પોલીસ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા

GRD/SRD ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 50 વર્ષ છે.

પસંદગી પ્રક્રિયા

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ
  • અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો (ડોક્યુમેન્ટ)
  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

પગાર ધોરણ

ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે. આ સાથે ઉમેદવારને અન્ય લાભ પણ આપવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક : 

સતાવાર જાહેરાત  અહી કલિક કરો
સતાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments