TICKER

6/recent/ticker-posts

Gandhinagar Municipal Corporation Bharti 2023, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023 વિવિધ પોસ્ટ માટે ભરતી

Gandhinagar Municipal Corporation Bharti 2023, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023 : શું તમે પણ ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી ની રાહ જોઈ રહ્યા હતા તો તમારા માટે અહી સારા  સમાચાર આવી ગયા છે કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ પડેલ છે તે જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જો તમે પણ આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમને આ ભરતી માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે વધુ માહિતી માટે આ લેખ ને અંત સુધી વાંચો 

આર્ટીકલ માં મિત્રો આપણે ગુજરાત ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023

ટાઈટલ નુ નામ  ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નુ નામ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023
વેબસાઈટ gandhinagarmunicipal.com

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023

જે મિત્રો Gandhinagar Municipal Corporation Recruitment 2023 / Gandhinagar Municipal Corporation Bharti 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી નીચે મુજબ છે

Gandhinagar Municipal Corporation Bharti 2023

ખાલી જગ્યાઓ 

પોસ્ટ નામ ખાલી જગ્યા
હેલ્થ ઓફિસર (વર્ગ 2) 04
ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3) 27
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ 3) 30
ફાર્માસીસ્ટ (વર્ગ-3) 06
લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ 3) 06

શૈક્ષણિક લાયકાત 

પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપેલ છે તેથી લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

પગારધોરણ અને વયમર્યાદા 

પોસ્ટ નામ પગારધોરણ (સાતમા પગારપંચ મુજબ) વયમર્યાદા
હેલ્થ ઓફિસર (વર્ગ 2) પે મેટ્રિક્ષ લેવલ 9માં 53,100-1,67,800/-9 40 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3) 19,900-63200,- 34 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ 3) 19,900-63200,- 34 વર્ષ
ફાર્માસીસ્ટ (વર્ગ-3) 29,200-92,300/- 35 વર્ષ
લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ 3) 29,200-92,300/- 36 uh વર્ષ

પરીક્ષા ફી / અરજી ફી


સામાન્ય કક્ષાના ઉમેદવારોએ વર્ગ 2ની જગ્યા માટે રૂપિયા 500 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) તથા વર્ગ 3ની જગ્યાઓ માટે રૂપિયા 300 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) ઓનલાઈન ભરવાની રહેશે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો એ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • અરજી શરૂ તારીખ : 21-10-2023
  • અરજી છેલ્લી તારીખ : 05-11-2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક 

જાહેરાત વાંચો અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments