TICKER

6/recent/ticker-posts

SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 1031 જગ્યા માટે ભરતી કરવામાં આવી જાણો સંપૂર્ણ માહિતી

 SBI Recruitment 2023: 

શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે SBI બેંકમાં દ્વારા નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ ની સેવા લેવા માટે  1031 જગ્યા માટે  ભરતી ની જાહેરાત કરવામાં આવી તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશ તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.

SBI Recruitment 2023 :

બેંક નું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 
પોસ્ટનું નામજુદી જુદી પોસ્ટ
જગ્યાઓ1031
રજીસ્ટ્રેશન તારીખ01st April to 30th April 2023
વેબાઈટwww.sbi.co.in
SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 1031 જગ્યા માટે ભરતી કરવામાં આવી જાણો સંપૂર્ણ માહિતી


કુલ 1031 જગ્યા માટે ભરતી:

SBI બેંકે તેના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે 1031 જગ્યાઓની ભરતી બહાર પાડી છે. આ ભરતી ચેનલ મેનેજર ફેસિલિટેટરની 821 જગ્યાઓ, ચેનલ મેનેજર સુપરવાઈઝરની 172 જગ્યાઓ અને સપોર્ટ ઓફિસરની 38 જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી રહી છે. SBI ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઑનલાઇન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી છે. SBI બેંક ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરવાનુ 1લી એપ્રિલ 2023 થી શરૂ થઈ ગયુ છે. SBI રિટાયર્ડ સ્ટાફ ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 :પોસ્ટ નું નામ 


Channel Manager Facilitator -Anytime Channels (CMF-AC) : 821 જગ્યાઓ
Channel Manager Supervisor- Anytime Channels (CMS-AC) : 172 જગ્યાઓ
Support Officer- Anytime Channels (SO-AC) : 38 જગ્યાઓ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 : શૈક્ષણિક લાયકાત


SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે અરજદારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ અથવા અધિકારીઓ હોવા જોઈએ. ઉમેદવારો નીચે આપેલ નોટિફિકેશનમાથી શૈક્ષણિક લાયકાત વિશે ડીટેઇલમા માહિતી જોઇ શકે છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023: પાત્રતા માપદંડ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ભરતીની સૂચના બહાર પાડી છે જેમાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અનુભવનો સમાવેશ થાય છે. અહીં ઉમેદવારો SBI ભરતી 2023 માટે સંપૂર્ણ પાત્રતા માપદંડ ચકાસી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 : વય મર્યાદા


SBI બેંક ભરતી 2023 માટે ઓછામા ઓછી ઉંમર 60 વર્ષ અને વધુમા વધુ ઉંમર 63 વર્ષ રાખવામાં આવી છે. વય મર્યાદા ગણતી વખતે 1 એપ્રિલ, 2023 ને આધાર તરીકે ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 :સીલેકશન પ્રોસેસ


SBI ભરતી માટે ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મની ચકાસણી પછી ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.

  • ફોર્મની ચકાસણી
  • ઇન્ટરવ્યુ
  • ડોકયુમેંટ વેરીફીકેશન
  • મેડીકલ તપાસ

 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 :એપ્લિકેશન ફી

એસબીઆઈ ભરતી 2023 માં અરજી કરવા માટે વર્ગ અનુસાર નીચેની અરજીઓ નક્કી કરવામાં આવી છે:

  • SBI બેંક જોબ ભરતી 2023 માટે કોઈ પણ પ્રકારનું કોઈ પણ એપ્લીકેશન મફતમાં મોકલવામાં આવ્યું નથી.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 :ઓનલાઇન ફોર્મ


SBI ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે આપેલ છે. ઉમેદવારો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને અનુસરીને SBI બેંક ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે.


  • સૌ પ્રથમ SBI ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ https://www.sbi.co.in/web/careers ઓપન કરો.
  • આ પછી તમારે હોમ પેજ પર રિક્રુટમેન્ટ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે SBI ભરતી 2023 ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 ની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી ધ્યાનથી અભ્યાસ કરો
  • તમે જો આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો આગળની પ્રોસેસ કરો.
  • ત્યારબાદ ઉમેદવારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, ઉમેદવારે અરજી ફોર્મમાં માંગવામા આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરો.
  • પછી તમારા જરૂરી ડોકયુમેંન્ટ, ફોટો અને સહી અપલોડ કરો.
  • ફોર્મ આખુ ભર્યા પછી, તેને ફાઈનલ સબમિટ કરવાનું રહેશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 :અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાના શરૂ તારીખ 01 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2023

મહત્વપૂર્ણ લિંક:

SBI ભરતી 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી લીંકઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments