શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે પરીક્ષા વગર સીધી ભરતી ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) વિવિધ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કરી શકે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.
જે મિત્ર કોઈ પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે GACL Vadodara Bharti 2023 : ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
GACL Vadodara Bharti 2023 : મહત્વ ની તારીખ
GACL ભરતી ની નોટિફિકેશન ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા 07 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 એપ્રિલ
નોટિફિકેશન જાહેર તારીખ
07 એપ્રિલ 2023
અરજી કરવાની શરૂ થયા તારીખ
07 એપ્રિલ 2023
અરજી ભરવાની છેલ્લી તારીખ
16 એપ્રિલ 2023
GACL Vadodara Bharti 2023 : પોસ્ટનું નામ
GACL Vadodara Bharti 2023ના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા મેનેજર, સિનિયર ઓફિસર, ફેક્ટરી મેડિકલ ઓફિસર, ઓફિસર, આસિસ્ટન્ટ ઓફિસર, શિફ્ટ ઇન્ચાર્જ, આસિસ્ટન્ટ એન્જીનીયર તથા એક્ષેકયુટીવ ટ્રેની ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
GACL Vadodara Bharti 2023 : લાયકાત
GACL ભરતીમાં દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે લાયકાત તેમજ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
GACL Vadodara Bharti 2023 : પસંદગી પ્રક્રિયા
GACL દ્વારા ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી અમુક પોસ્ટ માટે 5 વર્ષ તો અમુક પોસ્ટ માટે 6 વર્ષના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર GACL ની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર અરજી કરી શકે છે.
GACL Vadodara Bharti 2023 : પગારધોરણ
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ વિજિત કરી શકો છો.
GACL Vadodara Bharti 2023 : અરજી કઈ રીતે કરવાની રહેશે?
નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
GACLની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
0 Comments