TICKER

6/recent/ticker-posts

Gujarat Home Guard bharti 2023: ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 ધોરણ 10 પાસ માટેની ભરતી

ગુજરાત અમદાવાદ હોમગાર્ડ ભરતી નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે Gujarat Home Guard bharti માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં એપ્રેન્ટિસ માટે કુલ 539 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 03 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

ગુજરાત અમદાવાદ હોમગાર્ડ ભરતી 2023

સંસ્થા  અમદાવાદ જિલ્લા કમાન્ડન્ટ
પોસ્ટ નું નામ હોમગાર્ડ
અરજી પ્રકાર ઓફ્લાઈન
છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023
સતાવાર વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/homeguards

ધોરણ 10 પાસ માટેની ભરતી 

અમદાવાદ હોમગાર્ડ ભરતી દ્વારા 539 જગ્યાઓ પર home gurd bharti માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે આ હોમગાર્ડ ભરતી નું ઓનલાઇન ફોર્મ ભરવાનું 20 ઓક્ટોબર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023 સુધી ચાલશે અમદાવાદ હોમગાર્ડ ભરતી માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે પાસેથી અરજી મંગાવી છે અન્ય મહત્વની માહિતી માટે આ લેખને અંત સુધી વાચો 

Gujarat Home Guard bharti 2023:

અગત્યની તારીખ

આ ગુજરાત અમદાવાદ હોમગાર્ડ ભરતી આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 20 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 20 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023

જગ્યાનું નામ / કુલ ખાલી જગ્યા

ગુજરાત હોમગાર્ડમાં હોમગાર્ડ કમાન્ડન્ટ ની પોસ્ટ પર 539 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે જે કોઈ પણ ઉમેદવાર અરજી કરવામાં રસ ધરાવે છે તે નીચે સત્તાવાર જાહેરાત વાંચી અને પછી અરજી કરવી.

શૈક્ષણિક લાયકાત / વય મર્યાદા

આ ભરતી માટે 10 પાસ થી લઈને વિવિધ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો. આ ભરતી માટે દરેક પોસ્ટ માટેની વય મર્યાદા 18 થી 50 વર્ષ નિયત કરેલ છે.

પુરુષો માટે નિયમો

  • વજન – 50 કિલોગ્રામ
  • ઊંચાઈ – 162 CM
  • છાતી – ઓછામાં ઓછી 79 હોવી જરૂરી છે. તેમજ છાતી 5 સેમી જેટલી ફૂલી તેવી.
  • દોડ – 1600 મીટર
  • સમય – 9 મિનિટ
  • ગુણ – 75

સ્ત્રી માટે નિયમો

  • વજન – 40 કિલોગ્રામ
  • ઊંચાઈ – 150 CM
  • દોડ – 800 મીટર
  • સમય – 5 મિનિટ 20 સેકન્ડ
  • ગુણ – 75

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યુ
  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો. જેમાં પરીક્ષા પેટર્ન આપેલી છે.

પગાર ધોરણ

આ Home Guard Bharti આવી છે તેમાં પગાર ધોરણ ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર મળવાપાત્ર રહેશે. આ માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.

ગુજરાત  હોમગાર્ડ ભરતીમાં કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે જરૂરી આધાર પુરાવાઓ જોડીને નોટિફિકેશનમાં દર્શાવેલ સરનામા પર પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે.
સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments