TICKER

6/recent/ticker-posts

SMC bharti 2023; 1000 જગ્યાઓ પર સુરત મહાનગરપાલિકા ભરતી 2023

સુરત મહાનગરપાલિકા સાથે કારકિર્દી ઘડવાનો ગોલ્ડન ચાન્સ છે. 1000  જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાએ સીધી ભરતી બહાર પાડી છે. આપના માટે અમે અહી આ ભરતી સબંધિત તમામ સંપૂર્ણ વિગતો લઈને આવ્યા છીએ. જેમાં આપને જાણવા મળશે જોબ લોકેશન, વય મર્યાદા, ખાલી પડેલી જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર, મહત્વની તારીખો, અરજી ફી, કઈ રીતે અરજી કરવી વગેરે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 

સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા SMC
પોસ્ટ નું નામ વિવિધ
ખાલી જગ્યા 1000
છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2023
વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/

1000 જગ્યાઓ પર સુરત મહાનગરપાલિકા ભરતી 

સુરત મહાનગરપાલકા દ્વારા 1000 જગ્યાઓ પર SMC bharti માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે સુરત મહાનરપાલિકા ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 23 ઓક્ટોમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 30 ઓક્ટોમ્બર 2023 સુધી ચાલશે સુરત મહાનરપાલિકા ભરતી માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચવી અને અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું

SMC bharti 2023, Surat Municipal Corporation Recruitment, સુરત મહાનગરપાલિકા ભરતી

Surat Municipal Corporation Recruitment  ખાલી જગ્યા

પોસ્ટ નામ ખાલી જગ્યા
ઇલેક્ટ્રીશિયન/વાયરમેન  80
ફીટર 20
ડ્રાફ્ટસમેન (સીવીલ) 20
સર્વેયર 20
મીકેનીક (મોટર વ્હીકલ) 05
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ 05
મીકેનીક ડીઝલ 10
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 150
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ 180
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી) 10
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ 200
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર 200
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ 100

સુરત મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ

પોસ્ટ નામ પગાર ધોરણ
ઇલેક્ટ્રીશિયન/વાયરમેન n 8050
ફીટર 8050
ડ્રાફ્ટસમેન (સીવીલ) 8050
સર્વેયર 8050
મીકેનીક (મોટર વ્હીકલ) 8050
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ 8050
મીકેનીક ડીઝલ 7700
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 7700
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ 7700
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી) 9000
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ 9000
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર 9000
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ 9000

સુરત મહાનગરપાલિકા ભરતી લાયકાત

  • ક્રમ નંબર 1 થી 9 ની જાહેરાત માટે લગત ટ્રેડમા આઇ.ટી.આઇ. કરેલ હોવુ જોઇએ.
  • મેડીકલ લેબ.ટેક માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ + બી.એસ.સી. કરેલ હોવા અજોઇએ.
  • એકાઉન્ટસ એકઝીકયુટીવ પોસ્ટ માટે બી.કોમ કરેલા હોવા જોઇએ. જેમા એમ.કોમ. કરેલા ને અગ્રીમતા આપવામા આવશે.
  • ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર માટે બી.એ./બી.સી.એ. કરેલા હોવા જોઇએ.
  • માઇક્રો ફાઇનાન્સ એકઝીકયુટીવ માટે બી.કોમ. /બીબીએ કરેલા હોવા જોઇએ.

સુરત મહાનગરપાલિકા ભરતી સૂચનાઓ

  • સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અ૨જી ક૨તા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉ૫૨ એપ્રેન્ટીસ ત૨ીકે ૨જીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત eKYC અપડેટ ક૨વાનું ૨હેશે.
  • ઉમેદવા૨ે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે ૨જીસ્ટ્રેશન કરી eKYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment ઉપ૨ જઈ ઓનલાઈન અ૨જી ક૨વાની ૨હેશે.
  • ઉપ૨ોકત તમામ કેડરો માટે એપોઈન્ટમેન્ટ ઓથોરીટી ને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષાયાદી તૈયા૨ ક૨વામાં આવશે. જેના દ્વા૨ા જે તે જગ્યાની બેઝીક લાયકાત અંગેના માપદંડ નકકી કરાશે.
  • જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક ક૨તા વધુ ટ્રેડમાં અ૨જી ક૨ી શકાશે.
  • જો ઉમેદવા૨ એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ | સંસ્થા સાથે ક૨ા૨નામાંથી જોડાયેલા હશે તો ઉમેદવા૨ની અરજી રદ થવા પાત્ર થશે.
  • એપ્રેન્ટીસને ધી એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
  • ઉમેદવા૨ની ઉંમ૨ ૧૮ વર્ષ ક૨તા ઓછી હોવી જોઈએ નહી.
  • રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકા૨વામાં આવશે નહી. (૯) અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરેલ ઉમેદવારોએ અરજી ક૨વી નહી.
  • આ જાહેરાત ફકત એપ્રેન્ટીસશીપ માટે છે, એપ્રેન્ટીસશીપનો જે તે ટ્રેડનો નિયત સમયગાળો પુર્ણ થયેથી એપ્રેન્ટીસને તુરંત છુટા ક૨વામાં આવશે.
  • ડોકયુમેન્ટ વેરિફીકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબ૨ તથા ઈ–મેઈલ ૫૨ જાણ ક૨વામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઈ–મેઈલ એડ્રેસ સાવચેતી પુર્વક દર્શાવવાના રહેશે. ઈ–મેઈલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહી.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 


જાહેરાત વાંચવા  અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments