TICKER

6/recent/ticker-posts

air India recruitment 2023: 10 પાસ માટે એર ઇન્ડિયા ભરતી 2023

air India recruitment 2023: એર ઇન્ડિયા ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે એર ઇન્ડિયા વિભાગમાં air India recruitment  માટે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે કુલ 62 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આવી જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

આ આર્ટિકલ માં આપણે એર ઇન્ડિયા ભરતી વિશે મહત્વની માહિતી મેળવવાના છીએ જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ,પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

એર ઇન્ડિયા ભરતી 2023 :

આર્ટીકલ નું નામ Air India Recruitment 2023
પોસ્ટ નું નામ વિવિધ
જોબ સ્થળ ગુજરાત
જાહેરાત તારીખ 15 ઓકટોબર 2023
વેબસાઈટ www.aiasl.in

અગત્યની તારીખ :

એર ઇન્ડિયા ની આ ભરતી ની સત્તાવાર જાહેરાત 15 ઓકટોબર 2023 છે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો ઇન્ટરવ્યુમાં સમયસર હાજર રહેવાનું રહેશે.

air India recruitment 2023

પોસ્ટ નામ : 

એર ઇન્ડિયા ભરતી 2023 માં નીચે આપેલ પોસ્ટ માં ખાલી જગ્યાઓ પડેલ છે તે જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે 
  • ડ્યુટી મેનેજર
  • જુનિયર ઓફિસર
  • કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ
  • સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ
  • યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઇવર
  • હેન્ડી વુમન
  • ડ્યુટી ઓફિસર
  • સિનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ
  • જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ
  • રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ
  • હેન્ડીમેન

શૈક્ષણિક લાયકાત :

એર ઇન્ડિયા ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ થી લઈને અનું સ્નાતક સુધી છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. જાહેરાત વાંચવા માટે નીચે લીંક આપેલ છે. જે લિંક ખોલીને તમે જાહેરાત વાંચી શકો છો.

પગાર ધોરણ  :

પોસ્ટ નું નામ પગાર ધોરણ
ડ્યુટી મેનેજર રૂપિયા 45,000/-
જુનિયર ઓફિસર રૂપિયા 28,200/-
કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ રૂપિયા 23,640/-
સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ રૂપિયા 24,640/-
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઇવર રૂપિયા 20,130/-
હેન્ડી વુમન રૂપિયા 17,850/-
ડ્યુટી ઓફિસર રૂપિયા 32,200/-
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ રૂપિયા 24,640/-
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ રૂપિયા 20,130/-
રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ રૂપિયા 23,640/-
હેન્ડીમેન રૂપિયા 17,850/-

વય મર્યાદા :

પોસ્ટ નું નામ વય મર્યાદા
ડ્યુટી મેનેજર 55 વર્ષ સુધી
જુનિયર ઓફિસર 28 વર્ષ સુધી
કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ 28 વર્ષ સુધી
સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ 35 વર્ષ સુધી
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઇવર 28 વર્ષ સુધી
હેન્ડી વુમન 28 વર્ષ સુધી
ડ્યુટી ઓફિસર 50 વર્ષ સુધી
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ 35 વર્ષ સુધી
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ 28 વર્ષ સુધી
રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ 28 વર્ષ સુધી
હેન્ડીમેન 28 વર્ષ સુધી

કુલ ખાલી જગ્યા

એર ઇન્ડિયા ની આ ભરતી માટે કુલ 61 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં રસ ધરાવતાં હોય અને લાયકાત ધરાવતા હોય તો તમે ઈન્ટરવ્યુ સમયે હાજર રહી શકો છો.

ઇન્ટરવ્યૂની તારીખ અને સમય 

ઇન્ટરવ્યૂની તારીખ 30 ઓક્ટોબર, 31 ઓક્ટોબર, 01 નવેમ્બર, 02 નવેમ્બર તથા 03 નવેમ્બર સુધી સવારે 9:30 કલાક થી લઇ બપોરે 12:30 કલાક સુધી છે. કઈ પોસ્ટનું ઇન્ટરવ્યૂ કઈ તારીખે લેવાશે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

ઇન્ટરવ્યુ સ્થળ

એન્જિનિયરિંગ એન્ડ મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત – 363520 છે.

પસંદગી પ્રક્રિયા

એર ઇન્ડિયાની આ ભરતીમાં લાયક ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જાતિનો દાખલો
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એર ઇન્ડિયાની સત્તવાર વેબસાઈટ https://www.aiasl.in/ વિઝીટ કરો અને અહીંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો. આ અરજી ફોર્મ તમને જાહેરાતની અંદર જોવા મળશે.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો અને તેની અંદર તમારી તમામ વિગતો ભરી દો તથા તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રોની નકલ જોડી દો.
  • હવે આ તમામ કાગળો લઈ ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહો.
  • આ રીતે તમે આ ભરતીમાં અરજી કરી શકો છો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક : 

જાહેરાત વાંચવા  અહી ક્લિક કરો 
અરજી કરવા અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments