TICKER

6/recent/ticker-posts

income tax department recruitment 2023: 59 જગ્યાઓ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023

 income tax department recruitment 2023: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023 : તાજેતર માં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદ દ્વારા ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ,ટેક્સ આસિસ્ટન્ટ ,તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ 01 ઓક્ટોબર 2023 થી 15 ઓક્ટોબર 2023  સુધી અરજી કરી શકે છે વધુ માહિતી માટે આ લેખ આખો વાંચો 

આ આર્ટીકલમાં આપણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023

ટાઈટલનુ નામ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023
પોસ્ટ નુ નામ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023
સતાવાર વેબસાઈટ incometaxgujarat.gov.in

59 જગ્યાઓ પર ભરતી : 

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદ દ્વારા 59 જગ્યાઓ પર income tax department recruitment 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023 દ્વારા બહાર પાડેલ ભરતી મા ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ,ટેક્સ આસિસ્ટન્ટ ,તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS)  સહિતનો અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 01 ઓક્ટોબર 2023  ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી ચાલશે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023 માં અરજી કરનાર તમામ ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી અરજી કરવી અને અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નુ નોટિફિકેશન એકવાર ચોક્કસ વાંચવું
 
income tax department recruitment 2023: 59 જગ્યાઓ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023


ખાલી જગ્યા : 


પોસ્ટ નામ ખાલી જગ્યા
ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ 02
ટેક્સ આસિસ્ટન્ટ 26
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) 31
કુલ જગ્યાઓ 59

પગારધોરણ : 


પોસ્ટ નામ પગારધોરણ
ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ રૂપિયા 44,900 થી 1,42,400
ટેક્સ આસિસ્ટન્ટ રૂપિયા 25,500 થી 81,100
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) રૂપિયા 18,000 થી 56,900

લાયકાત : 

પોસ્ટ નામ લાયકાત
ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ h કોઈપણ સ્નાતક
ટેક્સ આસિસ્ટન્ટ કોઈપણ સ્નાતક
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) ધોરણ – 10 પાસ અથવા તેની સમકક્ષ

અરજી ફી : 

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ  અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા : 


પોસ્ટ નામ વયમર્યાદા
ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ h 18 થી 30 વર્ષ
ટેક્સ આસિસ્ટન્ટ 18 થી 27 વર્ષ
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) 18 થી 27 વર્ષ

પસંદગી પ્રક્રિયા :

ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી સ્કિલ ટેસ્ટ/ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. સ્કિલ ટેસ્ટ તથા ઇન્ટરવ્યૂ કઈ તારીખે અને સ્થળે આયોજિત કરવામાં આવશે તેની માહિતી સંસ્થા દ્વારા તમને ઈમેઈલ તથા રજીસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો :

ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • સ્પોર્ટ્સ સર્ટિફિકેટ (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કરવાની પ્રક્રિયા : 

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઈટ @ incometaxgujarat.gov.in વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ પર “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક : 

જાહેરાત વાંચવા  અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
Whatsaap ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments