TICKER

6/recent/ticker-posts

Rajkot municipal corporation bharti 2023: રાજકોટ મહાનગરપાલિકમાં વિવિધ પોસ્ટ માટે 219 જગ્યાઓ પર ભરતી છેલ્લી તારીખ 10/1/2024

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023: મિત્રો જો તમે પણ રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની રાહ જોઇ રહ્યા હતા તો તમારા માટે એક ખુશખબર છે કારણ કે RMC રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023: દ્વારા જુનિયર ક્લાર્ક, ગાર્ડન સુપરવાઈઝર અને અન્ય પોસ્ટ 2023: માટે ખાલી જગ્યાઓ પડેલ છે તે જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે જો તમે પણ અરજી કરવા ઈચ્છતા હોય તો આ લેખને અંત સુધી વાચો 

જુનિયર ક્લાર્ક ભરતી 2023

સંસ્થાનું નામ  રાજકોટ મહાનગરપાલિકા ભરતી
પોસ્ટ નું નામ વિવિધ
છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2024
સતાવાર વેબસાઈટ rmc.gov.in
Join whatsaap group Click here

219 જગ્યાઓ પર ભરતી 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 219 જગ્યાઓ પર Rajkot municipal corporation bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 21 ડિસેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2024 સુધી ચાલશે આ ભરતી માં જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે આ ભરતી માટે અરજી કરી શકે છે અન્ય માહિતી પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી માટે આ લેખને અંત સુધી વાચો 

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

સીસ્ટમ એનાલીસ્ટ

  • કુલ જગ્યા : 02
  • લાયકાત : માન્ય યુનિવર્સીટીના બી.ઈ. (કોમ્પ્યુટર/આઈ.ટી.) અથવા બી.ટેક. (કોમ્પ્યુટર/આઈ.ટી) અથવા એમ.સી.એ.
  • અનુભવ : પ્રોસેસ એનાલીસ્ટ અને ડોક્યુમેન્ટેશનનો 05 વર્ષનો અનુભવ જે પૈકી ઓછામાં ઓછા 03 વર્ષનો SLDC અનુભવ અને ઓછામાં ઓછો 02 વર્ષનો સિસ્ટમ એનાલીસીસનો અનુભવ.
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

ગાર્ડન સુપરવાઈઝર

  • કુલ જગ્યા : 02
  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટી એગ્રીકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટીકલ્ચરમાં સ્નાતક
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 51,000/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

વેટરનરી ઓફિસર

  • કુલ જગ્યા : 01
  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટીની બી.વી.એસ.સી.એન્ડ એ.એચ. (બેચરલ ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી)ની ડિગ્રી. રાજ્ય પશુ ચિકિત્સા પરિષદ (ગુજરાત વેટરનરી કાઉન્સિલ) અથવા ભારતીય પશુ ચિકિત્સા પરિષદ (ઇન્ડીયન વેટરનરી કાઉન્સિલ) સાથે નોંધાયેલા હોવા જોઈએ.
  • અનુભવ : સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દિલ્હી માન્ય ઝુ/વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેન્ટર/બ્રીડીંગ સેન્ટરના વેટરનરી ઓફિસરનો બે વર્ષનો અનુભવ
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 53,700/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

ગાર્ડન આસીસ્ટન્ટ

  • કુલ જગ્યા : 12
  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટીની ડીપ્લોમાં / ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન હોર્ટીકલ્ચર અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન બોટની અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન ઝુઓલોજી
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી)

  • કુલ જગ્યા : 02
  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટીમાંથી કોઇપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાઈબ્રેરી એન્ડ ઇન્ફ્રોમેશન સાયન્સ (B.L.I. sc.) પદવી મેળવેલ હોવા જોઈએ.
  • અનુભવ : ગ્રંથાલયની કામગીરી અને ટેકનીકલ કામગીરીનો ઓછામાં ઓછો 03 વર્ષનો અનુભવ.
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 46,600/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન

  • કુલ જગ્યા : 04
  • લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સીટીમાંથી કોઇપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાઈબ્રેરી એન્ડ ઇન્ફ્રોમેશન સાયન્સ (B.L.I. sc.) પદવી મેળવેલ હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રકટર (ફીમેલ)

  • કુલ જગ્યા : 04
  • લાયકાત : એસ.એસ.સી. પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ.
  • પ્રથમ અગ્રતા : એન.એસ.આઈ.એસ. (N.S.I.S.) (પટીયાલા) ડીપ્લોમાં એક વર્ષનો કોર્ષ. સ્વર્ણીય ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીમાં કોર્ષ કરેલ હોઈ. સિક્સ વિક સર્ટીફીકેટ કોર્ષ (સ્પોર્ટ્સ યુનિવર્સીટી ઓફ ઇન્ડિયા પટીયાલા દ્વારા)
  • દ્રિતીય અગ્રતા : ઓપન નેશનલમાં જે લોકોએ મેડલ મેળવેલ હોઈ તેમણે લઇ શકાય.
  • તૃતીય અગ્રતા : ઉપર લેવલના ન હોઈ તો નેશનલ પાર્ટીસિપેટ (ઓપન નેશનલ લેવલ ઇન્ડિયા). ત્યારબાદ યુનિવર્સીટી કે સ્કુલ લેવલે નેશનલ રમેલ હોઈ તેવા ખેલાડી.
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર
  • વય મર્યાદા : 18 થી 33 વર્ષ

જુનિયર ક્લાર્ક

  • કુલ જગ્યા : 128
  • લાયકાત : માન્ય યુનિવર્સીટીના કોઈપણ વિધાશાખામાં સ્નાતક. લેખિત પરીક્ષાના મેરીટમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારે, નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પરીક્ષા (કોમ્પ્યુટર વિષયક લાયકાત) ઉતર્ણી કરવાની રહેશે.
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

ફાયર ઓપરેટર (પુરુષ)

  • કુલ જગ્યા : 64
  • લાયકાત : સીધી ભરતીની લાયકાત, ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનને કોર્ષ પાસ અને એવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
  • શારીરિક લાયકાત : શારીરિક કસોટીમાં ઉતર્ણી થવું જરૂરી.
  • પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- ત્યાર બાદ નિયમ મુજબ પગાર
  • વય મર્યાદા : 18 થી 33 વર્ષ
અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદા નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી / પરીક્ષા ફી

બિનઅનામત કેટેગરીના ઉમેદવારોને રૂપિયા 500/- અરજી ફી તરીકે ભરવાના રહેશે જયારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 250/- અરજી ફી તરીકે ભરવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે.

નોંધ : લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ વિસ્તાર પૂર્વક વાંચી ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 માટે મહત્વની તારીખ 

  • અરજી શરૂ તરીખ : 21-12-2023
  • અરજી છેલ્લી તારીખ : 10-01-2024
સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો

Post a Comment

0 Comments