TICKER

6/recent/ticker-posts

Bank of Baroda Bharti 2023: બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી 2023; અત્યારે જ એપ્લાય કરો

બેંક ઓફ બરોડા ભરતી 2023: Bank of Baroda દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 250 જગ્યા પર ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. જે કોઈ ને પણ ક્ષેત્ર માં રુચિ હોય તે આ ભરતી માં આવેદન કરી શકે છે. બેન્ક ઓફ બરોડા ભરતી પદ સિનિયર મેનેજર ના પદ પર ઓનલાઇન આવેદન મંગાવવામાં આવેલ છે. આ જગ્યા પર ઇચ્છુક ઉમેદવાર બૅન્ક ઓફ બરોડા ની ઓફિસિયલ વેબસાઇટ www.bankofbaroda.in પર જઈ આ જગ્યા માટે આવેદન કરી શકે છે.

Bank of Baroda Bharti 2023

સંસ્થા  બેંક ઓફ બરોડા
ખાલી જગ્યા 250
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 26-12-2023
Join whatsaap group Click here

બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી 2023: 

બેંક ઓફ બરોડા દ્વારા 250 જગ્યાઓ પર bank of baroda bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે બેંક ઓફ બરોડા ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 6 ડિસેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2023 સુધી ચાલશે જેમાં જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે આ ભરતી ની સતાવાર વેબસાઈટ ની મારફતે અરજી કરી શકે છે અન્ય માહિતી પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

Bank of Baroda Bharti 2023

શૈક્ષણિક લાયકાત

બેંક ઓફ બરોડા ભરતી 2023: ઉમેદવારો પાસે તમામ સેમેસ્ટર માં ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ કોલેજમાં સ્નાતકની ડિગ્રી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ/એમબીએની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સિવાય ઉમેદવારોની વય મર્યાદા 28 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ

બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી 2023 માટે અરજી ફી 

  • સામાન્ય, ews અને ઓબીસી માટે 600 રૂપિયા અરજી ફી 
  • SC, ST, PWD અને મહિલા માટે 100 રૂપિયા
  • ફી ચૂકવણી ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ કરવું પડશે. 

Bank of Baroda Bharti 2023 માટે પગાર 

  • પસંદગી પર પગાર 73 હજાર રૂપિયાથી 78 હજાર રૂપિયા સુધીની છે.

સ્ટેપ બાય સ્ટેપ બેંક ઓફ બરોડા ભરતી નું આવેદન કરવુ ?

  1. બેંક ઓફ બરોડાની વેબસાઇટ www.bankofbaroda.co.in પર જાઓ.
  2. BOB Manager Recruitment 2023 પર ક્લિક કરો.
  3. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મેટમાં પોતાને ઓનલાઈન રજીસ્ટર કરો.
  4. ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઈન્ટરનેટ બેંકિંગ ફી ચૂકવો.
  5. ઉમેદવારોએ તેમનો બાયો-ડેટા અપલોડ કરો 
  6. પછી તમારા ફોર્મને સેવ કરીને ફોર્મની PDFડાઉનલોડ કરી લો.

મહત્વની લિંક : 

સતાવાર જાહેરાત  :- અહી ક્લિક કરો
અરજી કરવા માટે   :- અહી ક્લિક કરો 
હોમપેજ પર જવા  :- અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments