TICKER

6/recent/ticker-posts

GPSC bharti 2023: ગુજરાત જાહેર સેવા આયોગમાં 309 જગ્યાઓ પર GPSC ભરતી 2023

GPSC ભરતી 2023: ગુજરાત જાહેર સેવા આયોગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડીકલ કોલેજ અને તેને સંલગ્નસંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાયક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ 1ની વિવિધ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે gpsc-ojas.gujarat.gov.in પર જઈને 15-12-2023 થી 01-01-2024 સુધી અરજી કરવાની રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023

સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
પોસ્ટ નામ વિવિધ
જોબ સ્થળ ગુજરાત
સતાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in
Join whatsaap group Click here

309 જગ્યાઓ પર GPSC ભરતી 2023

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 309 જગ્યાઓ પર GPSC bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે GPSC ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 15 ડિસેમ્બર 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2023 સુધી ચાલશે GPSC ભરતી 2023 માં જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ સતાવાર વેબસાઈટ ની મારફતે અરજી કરી શકે છે પગારધોરણ,લાયકાત,ખાલી જગ્યા, અરજી કરવાની પ્રક્રીયા જેવી સંપૂર્ણ માહિતી નિચે આપેલ છે 

GPSC bharti 2023

GPSC ખાલી જગ્યા 2023

ઓપ્થલ્મોલોજી :- 20 જગ્યા 
 ડેન્ટીસ્ટ્રી           :- 06 જગ્યા 
ટી.બી. ચેસ્ટ       :- 12 જગ્યા
ઈમરજન્સી મેડીસીન :- 08 જગ્યા 
જનરલ મેડીસીન      :- 70 જગ્યા 
જનરલ સર્જરી        :- 51 જગ્યા 
ઓબ્સ એન્ડ ગાયનેક  :- 34 જગ્યા 
પિડીયાટ્રીક્સ       :- 36 જગ્યા 
સાયકિયાટ્રી.  :- 02 જગ્યા
સ્કીન એન્ડ વી.ડી. :- 07 જગ્યા 
ઓર્થોપેડીક :- 49 જગ્યા
રેડિયોથેરાપી :- 06 જગ્યા
ઈ.એન.ટી. :- 08 જગ્યા 

GPSC ભરતી 2023 લાયકાત

મિત્રો GPSC ની આ ભરતી મા તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

GPSC ભરતી 2023 અરજી ફી

GPSC કંપની ભરતી 2023 વિભાગ માં જણાવ્યાં અનુસાર SC/ST/EWS કેટેગરી ના ઉમેદવારો એ કોઈ પણ પ્રકારની અરજી ફ્રી ચૂકવણી કરવાની નથી.આને બકીના બધા ઉમેન્વારોએ રજી ફ્રી 100/- ચૂકાવવાની રહેશે.

GPSC ભરતી 2023 વય મર્યાદા

43 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહી. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણાવામાં આવશે. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.

GPSC ભરતી 2023 પગારધોરણ 

પગાર : રૂપિયા 68,900/- (પે-મેટ્રીક્ષમાં ગ્રેડ પે આધારિત લેવલ 11)

નોંધ: લાયકાત ધરાવતા મિત્રો જાહેરાતમાં આપેલ તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, વય મર્યાદા વગેરે માહિતી વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

GPSC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા 

GPSC ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પ્રક્રિયા મા સફળ થવાનું રહેશે ?
  1. ઓબજેક્ટિવ પરીક્ષા 
  2. લેખિત પરિક્ષા
  3. ઇન્ટરવ્યુ 
  4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન 

સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2023 નુ આવેદન કરવું

  • સૌ પ્રથમ નીચે આપેલી લિંક પરથી ઓફિસિયલ જાહેરાત ડાઉનલોડ કરવું. તે પછી સતાવાર જાહેરાત ધ્યાન થી વાચવું.
  • તે પછી લાયકાત ધરાવતો ઉમેદવાર નીચે આપેલ લીંક પર “અહીં ક્લિક કરો” ક્લિક કરો.
  • પછી તેમાં માગ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને બધી વિગત ધ્યાન થી ભરો.
  • તે પછી ‘Submit’ પર ક્લિક કરો
  • જો અરજી ફ્રી હોય તો ફ્રી ની ચુકવણી કરો.
  • તે પછી છેલ્લે અરજી ની પ્રિન્ટ નીકાળો. આ અરજી પ્રિન્ટ પરીક્ષા વખતે કામ આવશે.

મહત્વની લીંક : 

સતાવાર જાહેરાત   :- અહી ક્લિક કરો 
અરજી કરવા  :- અહી ક્લિક કરો 
સતાવાર વેબસાઈટ :- અહી ક્લિક કરો
હોમ પેજ  :- અહી ક્લિક કરો 




Post a Comment

0 Comments