LIC HFL એપ્રેન્ટિસ ભરતી 2024
ભરતી બોર્ડ | LIC Housing Finance Limited |
પોસ્ટ નું નામ | એપ્રેન્ટિસ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ડિસેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | lichousing.com |
LIC HFL bharti 2024
LIC HFL એપ્રેન્ટિસ દ્વારા 309 જગ્યાઓ પર LIC HFL bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે LIC HFL એપ્રેન્ટિસ 2024 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 22 ડિસેમ્બર 2023 માં રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 સુધી ચાલશે જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે આ ભારતીની સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે અને છે અને અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટિફિકેશન એકવાર ચોક્કસ વાંચવું
LIC HFL ખાલી જગ્યાઓ 2024
State | ખાલી જગ્યાઓ |
---|---|
Bihar | 06 |
Uttar Pradesh | 20 |
Madhya Pradesh | 15 |
Rajasthan | 04 |
Andhra Pradesh | 19 |
Assam | 09 |
Chhattisgarh | 05 |
Gujarat | 05 |
Haryana | 03 |
Himachal Pradesh | 03 |
Jammu And Kashmir | 01 |
Jharkhand | 01 |
Karnataka | 33 |
Kerala | 06 |
Maharashtra | 38 |
Odisha | 06 |
Puducherry | 01 |
Sikkim | 01 |
Tamil Nadu | 26 |
Telangana | 30 |
Tripura | 01 |
Uttarakhand | 02 |
West Bengal | 15 |
કુલ ખાલી જગ્યાઓ
- ટોટલ : 309
LIC HFL એપ્રેન્ટિસ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
- ગ્રેજયુએટ
- એપ્રેન્ટિસશીપનો સમયગાળો – 12 મહિના
- એપ્રેન્ટિસશીપની શરૂઆતની તારીખ – 15 જાન્યુઆરી 2024
LIC HFL એપ્રેન્ટિસ ભરતી 2024 ની શૈક્ષણિક લાયકાત સબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને સતાવાર જાહેરાત વાંચવી
LIC HFL એપ્રેન્ટિસ ભરતી 2024 માટે ઉમર મર્યાદા
01 ડિસેમ્બર 2023 મુજબ
- ન્યૂનતમ – 20 વર્ષ
- મહત્તમ – 25 વર્ષ
ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર
LIC HFL એપ્રેન્ટિસ ભરતી 2024 માટે પરીક્ષા ફી:
- જનરલ / ઓબીસી – રૂ. 944/-
- SC/ST/સ્ત્રી – રૂ. 708/-
- PH – રૂ. 472/-
માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.
LIC HFL એપ્રેન્ટિસ ભરતી 2024 માટે પસંદગી પ્રક્રિયા
LIC HFL ભરતી 2024 ની પસંદગી પ્રક્રિયા માટે કૃપા કરીને સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચો
સ્ટેપ બાય સ્ટેપ LIC HFL ભરતી 2024 નું આવેદન કરવુ
- બધા પાત્ર ઉમેદવારોએ એપ્રેન્ટિસશીપ પર Registration કરવાનું રહેશે પોર્ટલ https://nats.education.gov.in/student_register.php
- એપ્રેન્ટિસશિપ પોર્ટલના ઉમેદવારના ડેશબોર્ડ પર બતાવ્યા પ્રમાણે Registration ID ધરાવતા તમામ નોંધાયેલા ઉમેદવારોએ LIC HFL સાથે એપ્રેન્ટિસશિપ માટે ફોર્મ ભરવાનું રહેશે https://forms.gle/kE1BR2uG14QJcgsG9 લિંક પર ક્લિક કરીને અને સાચી માહિતી પ્રદાન કરો તેમાં પૂછ્યા મુજબ વિગતો
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
Whatsaap ગ્રૂપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments