TICKER

6/recent/ticker-posts

NCL ભરતી 2024: નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ ભરતી 2024 ખાલી જગ્યાઓ 150 લાયકાત,અરજી પક્રિયા જાણો સંપૂર્ણ માહીતી

NCL ભરતી 2024: નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ (NCL) માં નોકરી (Sarkari Naukri) મેળવવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ તક છે. જો તમારી પાસે 10મું પાસ અને સંબંધિત ટ્રેડમાં ITI અથવા ડિપ્લોમા છે, તો NCL મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં અને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં સહાયક ફોરમેન (ગ્રેડ C) ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જેઓ ઑનલાઇન અરજી કરવા માગે છે તેઓ NCLની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ ભરતી 2024 

સંસ્થા નું નામ નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ (NCL)
પોસ્ટ નું નામ વિવિધ
ખાલી જગ્યાઓ 150
છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2024
Join whatsaap group Click here

150 જગ્યાઓ પર NCL ભરતી 

નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ દ્વારા 150 જગ્યાઓ પર NCL ભરતી 2024 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 15 જાન્યુઆરી 2024 થી શરૂ થઇ ગયું છે અને છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે 5 ફેબ્રુઆરી 2024 માં પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે અને NCL ભરતી ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો આ લેખને અંત સુધી વાચો 

નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ ભરતી 2024


NCL ભરતી 2024 માટે ખાલી જગ્યાઓ 

પોસ્ટ નું નામ ખાલી જગ્યાઓ
સહાયક ફોરમેન (E&T) (ટ્રેની) ગ્રેડ-C E&T 09
આસિસ્ટન્ટ ફોરમેન (મિકેનિકલ) (ટ્રેની) ગ્રેડ-સી માઈન્સ 59
આસિસ્ટન્ટ ફોરમેન (ઇલેક્ટ્રિકલ) (ટ્રેની) ગ્રેડ-સી માઇન્સ 48
ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ (E&M) 34
ટોટલ જગ્યાઓ 150

NCL ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત


પોસ્ટ નું નામ  લાયકાત
આસિસ્ટન્ટ ફોરમેન (E&T) (ટ્રેની) C કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, કોઈપણ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ.
સહાયક ફોરમેન (મિકેનિકલ) (ટ્રેની) C કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, કોઈપણ સરકાર માન્ય સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ.
આસિસ્ટન્ટ ફોરમેન (ઈલેક્ટ્રિકલ) (ટ્રેની) કોઈપણ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેટ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઉપરાંત, કોઈપણ સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ.

નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ ભરતી 2024 ની અરજી કરવાની પ્રક્રિયા  ?

મિત્રો નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ ભરતી 2024 માં સતાવાર વેબસાઈટ ની મારફતે તારીખ 5 ફેબ્રુઆરી 2024 પેલા ઓનલાઈન માધ્યમ થી અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે કૃપા કરીને સતાવાર જાહેરાત વાંચો 

સતાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
Homepage અહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments