રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024
ભરતી નું નામ | રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી |
પોસ્ટ નું નામ | કોન્સ્ટેબલ્સ & સબ-ઇન્સ્પેક્ટર (SI) |
ખાલી જગ્યાઓ | 2250 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | જાણ કરવામાં આવશે |
સતાવાર વેબસાઈટ | www.rpf.indianrailways. |
કુલ 2250 જગ્યાઓ પર ભરતી
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી દ્વારા 2250 જગ્યાઓ પર RPF Bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માં કોન્સ્ટેબલ્સ & સબ-ઇન્સ્પેક્ટર (SI) પોસ્ટ માટે યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે જેમાં કોન્સ્ટેબલ્સ ની પોસ્ટ માટે 2000 જગ્યાઓ ભરવામાં આવશે અને સબ-ઇન્સ્પેક્ટર પોસ્ટ માટે 250 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે આમ કુલ 2250 જગ્યાઓ ભરવામાં આવશે તથા RPF ભરતીની વિગતો જેમ કે પગારધોરણ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, અરજી કરવાની પ્રક્રિયા એ સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને પહોંચાડવાનું ભૂલશો નહીં
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે કુલ ખાલી જગ્યાઓ
પોસ્ટ નું નામ | ખાલી જગ્યાઓ |
---|---|
કોન્સ્ટેબલ | 2000 |
સબ-ઇન્સ્પેક્ટર | 250 |
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નું નામ |
શૈક્ષણિક લાયકાત |
---|---|
કોન્સ્ટેબલ | માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ અથવા સમકક્ષ. |
સબ-ઇન્સ્પેક્ટર | કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી. |
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે ઉમર મર્યાદા
- કોન્સ્ટેબલ: ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- સબ-ઇન્સ્પેક્ટર: ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઉંમરમાં છૂટછાટ: કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ નીચે મુજબ છે:-
- OBC ઉમેદવારો માટે 3 વર્ષ સુધીમાં.
- ST ઉમેદવારો માટે 5 વર્ષ સુધીમાં.
- SC ઉમેદવારો માટે 5 વર્ષ સુધીમાં
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે પસંદગી પ્રક્રિયા
મિત્રો આ ભરતી માં નોકરી મેળવવા માટે તમારે નીચે આપેલ તબ્બકાઓમાં સફળ થવાનું રહેશે
- તબક્કો-1: કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
- તબક્કો-2: PET/PST
- તબક્કો-3: દસ્તાવેજની ચકાસણી
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે પરીક્ષા ફી
જનરલ | 500/- રૂપિયા |
EWS | 500/- રૂપિયા |
OBC | row3 col 2 |
SC, ST & PWD | 250/- રૂપિયા |
સ્ટેપ બાય સ્ટેપ રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024 નું આવેદન કરવુ
- STEP 1: સૌપ્રથમ RPF ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
- STEP 2: ‘Recruitment’ લિંક પર ક્લિક કરો.
- STEP 3: એક નવું વેબ પેજ ખુલશે. તેમાં જે ભરતી માં ફોર્મ ભરવું છે તે ક્લિક કરો.
- STEP 4: જરૂરિયાત મુજબ તમારી બધી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો દાખલ કરો.
- STEP 5: તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- STEP 6: તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો અને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
- STEP 7: સબમિટ કરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લેવાનું ભૂલશો નહીં.
જાહેરાત કરવામાં | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે વેબસાઈટ | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments