TICKER

6/recent/ticker-posts

RPF Bharti 2024: રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024 કુલ 2250 જગ્યાઓ પર ભરતી

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024: સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. RPF દ્વારા કોન્સ્ટેબલ, સબ-ઇન્સ્પેક્ટર, તથા અન્ય ખાલી જગ્યાની ભરતી માટે લાયક અને ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે તમે RPF ભરતીની સત્તાવાર વેબસાઇટ www.rpf.indianrailways. ની મુલાકાત લઈ શકો છો. તમે ઓનલાઇન મોડથી જ અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ ટુંક સમયમાં જાણ કરવામાં આવશે 

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024

ભરતી નું નામ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી
પોસ્ટ નું નામ કોન્સ્ટેબલ્સ & સબ-ઇન્સ્પેક્ટર (SI)
ખાલી જગ્યાઓ 2250
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણ કરવામાં આવશે 
સતાવાર વેબસાઈટ www.rpf.indianrailways.

કુલ 2250 જગ્યાઓ પર ભરતી

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી દ્વારા 2250 જગ્યાઓ પર RPF Bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માં કોન્સ્ટેબલ્સ & સબ-ઇન્સ્પેક્ટર (SI) પોસ્ટ માટે યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે જેમાં કોન્સ્ટેબલ્સ ની પોસ્ટ માટે 2000 જગ્યાઓ ભરવામાં આવશે અને સબ-ઇન્સ્પેક્ટર પોસ્ટ માટે 250 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે આમ કુલ 2250 જગ્યાઓ ભરવામાં આવશે તથા RPF ભરતીની વિગતો જેમ કે પગારધોરણ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, અરજી કરવાની પ્રક્રિયા એ સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને પહોંચાડવાનું ભૂલશો નહીં 

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024


રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે કુલ ખાલી જગ્યાઓ 

પોસ્ટ નું નામ ખાલી જગ્યાઓ
કોન્સ્ટેબલ 2000
સબ-ઇન્સ્પેક્ટર 250


રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે શૈક્ષણિક લાયકાત


પોસ્ટ નું નામ

શૈક્ષણિક લાયકાત 
કોન્સ્ટેબલ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ અથવા સમકક્ષ.
સબ-ઇન્સ્પેક્ટરકોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.


રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે ઉમર મર્યાદા 

  • કોન્સ્ટેબલ: ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • સબ-ઇન્સ્પેક્ટર: ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ઉંમરમાં છૂટછાટ: કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ નીચે મુજબ છે:-

  • OBC ઉમેદવારો માટે 3 વર્ષ સુધીમાં.
  • ST ઉમેદવારો માટે 5 વર્ષ સુધીમાં.
  • SC ઉમેદવારો માટે 5 વર્ષ સુધીમાં

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે પસંદગી પ્રક્રિયા

મિત્રો આ ભરતી માં નોકરી મેળવવા માટે તમારે નીચે આપેલ તબ્બકાઓમાં સફળ થવાનું રહેશે
  • તબક્કો-1: કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
  • તબક્કો-2: PET/PST
  • તબક્કો-3: દસ્તાવેજની ચકાસણી
RPF ભરતી 2024 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી માટે પરીક્ષા ફી

જનરલ 500/- રૂપિયા
EWS 500/- રૂપિયા
OBC row3 col 2
SC, ST & PWD 250/- રૂપિયા

સ્ટેપ બાય સ્ટેપ રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024 નું આવેદન કરવુ

  • STEP 1: સૌપ્રથમ RPF ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. 
  • STEP 2: ‘Recruitment’ લિંક પર ક્લિક કરો.
  • STEP 3: એક નવું વેબ પેજ ખુલશે. તેમાં જે ભરતી માં ફોર્મ ભરવું છે તે ક્લિક કરો.
  • STEP 4: જરૂરિયાત મુજબ તમારી બધી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો દાખલ કરો.
  • STEP 5: તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • STEP 6: તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો અને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • STEP 7: સબમિટ કરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લેવાનું ભૂલશો નહીં.

જાહેરાત કરવામાં અહી ક્લિક કરો
અરજી કરવા માટે વેબસાઈટ અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments