ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ભરતી 2024
સંસ્થા | ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન |
પોસ્ટ નું નામ | વિવિધ |
છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2024 |
સતાવાર વેબસાઈટ | https://www.isro.gov.in/ |
Join whatsaap group | Click here |
224 જગ્યાઓ પર ISRO ભરતી 2024
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા 224 જગ્યાઓ પર ISRO bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે ISRO ભરતી 2024 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 27 જાન્યુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ભરતી 2024 માં જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી ની સતાવાર વેબસાઈટ ની મારફતે અરજી કરી શકે છે ISRO ભરતી 2024 ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે અરજી કરતા પહેલા ઉમેદવારે આ ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું
ખાલી જગ્યાઓ
પોસ્ટ નું નામ | ખાલી જગ્યાઓ |
ટેક્નિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ,ડ્રાફ્ટ્સમેન તથા અન્ય | 224 |
પગારધોરણ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ લેવલ-2 થી લેવલ-10 મુજબ માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 તથા રૂપિયા 56,100 થી 1,77,500 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળી શકે છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- ડ્રાઇવિંગ લાયસન્સ
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તમામ પદ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
સ્ટેપ બાય સ્ટેપ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ભરતી 2024 નું આવેદન કરવુ
- અરજી કરવા માટે જો તમે યોગ્ય હોય તો સત્તાવાર વેબસાઇટ જાઓ.
- અને “Apply online” ના બટન પર ક્લિક કરો.
- ત્યાર બાદ અંદર જે પણ માહિતી ભરવાની હોય તે બધી જ માહિતી ભરો.
- સંપૂર્ણ માહિતી ભર્યા બાદ તેમ ડોક્યુમેન્ટ ઉપલોડ કરવાના હોય તો તે ઉપલોડ કરો.
- અને છેલ્લે તમારું ફોર્મ સબમિટ કરો.
- ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ કાઠી લેવી.
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments