TICKER

6/recent/ticker-posts

Jio, Airtel અને Vi ની ભેટ: ભજન કીર્તન કોલર ટયુન રાખો એ પણ ફી માં જિયો, એરટેલ અને વીઆઈ તરફથી એક શાનદાર ભેટ

Jio, Airtel અને Vi ની ભેટ: અયોધ્યામાં તૈયાર થઇ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. દેશ વિદેશમાં વસતા રામભક્તો 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહમાં છે. દેશના વિવિધ ખૂણેથી ભક્તો પોતાના તન, મન અને ધનથી મંદિરના નિર્માણ કાર્યમાં યોગદાન આપી રહ્યા છે. રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆતથી અત્યાર સુધી મંદિર માટે દાનમાં અંદાજે ₹5000 કરોડ રૂપિયાનું યોગદાન મળી ચૂક્યું છે. જેમાં સૌથી વધુ દાન ગુજરાતના રામભક્તોએ કર્યું છે.

Jio, Airtel અને Vi ની ભેટ: ભજન કીર્તન કોલર ટયુન રાખો એ પણ ફી માં જિયો, એરટેલ અને વીઆઈ તરફથી એક શાનદાર ભેટ

તેવામાં જિયો, એરટેલ અને વીઆઈ તરફથી એક શાનદાર ભેટ આપવામાં આવી રહી છે. જયા કિશોરી સહિત ઘણા ભજન કીર્તન કરનાર લોકોના ગીત ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં છે. જો તમે આ ગીતને તમારી કોલર ટોન સેટ કરવા ઈચ્છો છો તો તમારી પાસે શાનદાર તક છે. આવો જાણીએ આ વિશે.

Airtel યુઝર્સ કઈ રીતે કોલર ટયુન સેટ કરશે ? 

  • સૌથી પહેલા ફોનમાં Wynk એપ ડાઉનલોડ કરો.
  • પછી મોબાઈલ નંબરથી લોગિન કરો.
  •  એપમાં ટોપ રાઇટ કોર્નરમાં Hello Tunes નો વિકલ્પ મળશે.
  •  ત્યારબાદ તમારી પસંદગીની રામ આરતી સર્ચ કરી કોલર ટ્યૂન સેટ કરી શકો છો.
  •  પછી એક કન્ફર્મેશન મેસેજ આવશે.
  • આ કોલર ટ્યૂન 30 દિવસ માટે હશે.

જીયો માં કઈ રીતે શેર કરી શકસો 

  • પહેલા ફોનમાં MyJio એપ ઈન્સ્ટોલ કરો.
  • પછી Trending Now માં જઈને JioTunes સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તમારી પસંદગીની આરતી સર્ચ કરો અને પછી સેટ જિયોટ્યૂન પર ટેપ કરો.
  • ત્યારબાદ તમારી કોલર ટ્યૂન સેટ થઈ જશે. 
  • નોટ- જો તમારી પાસે ફીચર ફોન છે તો તમારે 56789 પર કોલ કરવો પડશે.

Vi યુઝર્સ આ રીતે સેટ કરો

  • વોડાફોન-આઈડિયા યૂઝર્સ વીઆઈ એપમાં કોલર ટ્યૂન્સ ટેબમાં જાવ
  • પછી કેટલોગમાં ઘણી આરતી હશે તેમાંથી કોલર ટ્યૂન સેટ કરો.
  • ત્યારબાદ કોલર ટ્યૂન સેટ થવાનો કન્ફર્મેશન મેસેજ આવી જશે.

મહત્વની લિંક : 

Whatsapp ગ્રુપમાં જોડાવા :- અહી ક્લિક કરો 


Post a Comment

0 Comments