નેશનલ હેલ્થ મિશન કચ્છ ભરતી 2024
પોસ્ટ ટાઈટલ | NHM કચ્છ ભરતી 2024 |
પોસ્ટ નામ | વિવિધ |
છેલ્લી તારીખ | 3 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઇટ | www.arogyasathi.gujarat.gov.in |
Join whatsaap group | Click here |
પોસ્ટનું નામ | નેશનલ હેલ્થ મિશન કચ્છ ભરતી 2024
નેશનલ હેલ્થ મિશન કચ્છ – NHM દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર,સ્ટાફ નર્સ,એન.એચ.એમ. આયુષ તબીબ / બી.એસ.કે. આયુષ તબીબ,એફ.એચ.ડબ્લ્યુ,ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (તાલુકા કક્ષાએ), તેમજ પ્રોગ્રામ આસિસ્ટન્ટ (તાલુકા કક્ષાએ) ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.
કુલ જગ્યા | નેશનલ હેલ્થ મીશન કચ્છ ભરતી 2024
સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર આ નેશનલ હેલ્થ મીશન ક્ચ્છ દ્વારા વિવિધ પોસ્ટ માટે કુલ 41 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેમાં કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
પોસ્ટ નું નામ | ખાલી જગ્યાઓ |
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર | 11 |
સ્ટાફ નર્સ | 16 |
એન.એચ.એમ. આયુષ તબીબ / બી.એસ.કે. આયુષ તબીબ | 07 |
એફ.એચ.ડબ્લ્યુ | 05 |
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (તાલુકા કક્ષાએ) | 01 |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (તાલુકા કક્ષાએ) | 01 |
શૈક્ષણિક લાયકાત | નેશનલ હેલ્થ મીશન ક્ચ્છ ભરતી 2024
પોસ્ટ નું નામ | શૈક્ષણિક લાયકાત |
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર | – ગ્રેજ્યુએટ (કોમર્સ) – ડિપ્લોમાં/સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશ, ટેલી એકાઉન્ટીંગ, કોમ્પ્યુટરની જાણકારી (ગુજરાતી/અંગ્રેજી) તથા ઓછામાં ઓછુ 1 વર્ષનું એકાઉન્ટીંગ કામનો અનુભવ |
સ્ટાફ નર્સ | ભારતીય નર્સિંગ કાઉન્સીલથી માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા B.sc. Nursing, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટ્રેશન હોવું જરૂરી અને બેઝિક કોમ્પ્યુટર કોર્ષ સર્ટીફીકેટ. અથવા ભારતીય નર્સિંગ કાઉન્સીલથી માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા જનરલ નર્સિંગ અને મીડવાઈફરી કોર્ષમાં ડિપ્લોમા, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટ્રેશન હોવું જરૂરી અને બેઝિક કોમ્પ્યુટર કોર્ષ સર્ટીફીકેટ . |
એન.એચ.એમ. આયુષ તબીબ / બી.એસ.કે. આયુષ તબીબ | – BAMS / BHMSની છેલ્લા વર્ષની માર્કશીટ તથા અટેમપ્ટ/ટ્રાયલ સર્ટીફીકેટ. – યુનિવર્સીટીની ડિગ્રી સર્ટીફીકેટ. – સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ. – ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર. – ઇન્ટરનશીપ કમ્પ્લીટ કરેલ સર્ટીફીકેટ. |
એફ.એચ.ડબ્લ્યુ | માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ANM કોર્સ પાસ કરેલ હોવો જોઈએ, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટ્રેશન અને બેઝિક કોમ્પ્યુટર કોર્ષ સર્ટીફીકેટ. |
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (તાલુકા કક્ષાએ) | સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી એમ.એસ.સી. ફુડ & ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ અને ન્યુટ્રીશન / એમ.એ.ઇન હોમ સાયન્સ (ન્યુટ્રીશન) / બી.એ. ઇન હોમ સાયન્સ (ન્યુટ્રીશન) (ફક્ત સ્ત્રી ઉમેદવાર) અને કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ. |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (તાલુકા કક્ષાએ) | – ગ્રેજ્યુએટ. – ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન. – 2 થી 3 વર્ષનો અનુભવ તેમજ વર્કિંગ નોલેજ ઇન ઈંગ્લીશ ધરાવતા ઉમેદવારોને પ્રથમ અગ્રતા. (અગ્રેજી અને ગુજરાતી ટાઈપીંગનું જ્ઞાન, એમ.એસ.ઓફીસ જ્ઞાન) |
પગારધોરણ | નેશનલ હેલ્થ મીશન ક્ચ્છ ભરતી 2024
સતાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ નેશનલ હેલ્થ મીશન ક્ચ્છ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને નીચે આપેલ ટેબલ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે અને તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે
પોસ્ટ નું નામ | પગારધોરણ |
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર | 13,000/- |
સ્ટાફ નર્સ | 13,000/- |
એન.એચ.એમ. આયુષ તબીબ / બી.એસ.કે. આયુષ તબીબ | 25,000/- |
એફ.એચ.ડબ્લ્યુ | 12,500/- |
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (તાલુકા કક્ષાએ) | 13,000/- |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (તાલુકા કક્ષાએ) | 13,000/- |
ઓનલાઈન અરજી કરવા અંગેની જરૂરી સુચના
- ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે. ઉમેદવારો એક કરતા વધુ અરજી કરી શકશે નહી.
- ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.
- ઉમેદવારો માટે વય મર્યાદા ન્યુનતમ 21 વર્ષ થી મહત્તમ 40 વર્ષની રહેશે.
- વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
- ભવિષ્યમાં ઉપરોક્ત જગ્યામાંથી અથવા અન્ય કોઈ જગ્યા ખાલી પડે ત્યારે પ્રતીક્ષાયાદીના ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.
નોંધ: લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ નોટીફિકેશનમાં આપેલ તમામ વિગતો ધ્યાન પૂર્વક વાંચી ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.
જાહેરાત માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments