TICKER

6/recent/ticker-posts

Poco X6 Series: જબરદસ્ત ફીચર્સ સાથે poco મોબાઈલ ભારતમાં લોન્ચ જાણો સંપૂર્ણ માહીતી અહીથી

Poco X6 Series: ભારતમાં સ્માર્ટફોનની માગ વધી છે. તેવામાં દિગ્ગજ કંપનીઓ હવે 5G અને સુપરફાસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. જેમાં અનેક પ્રકારના નવા ફીચર્સ સામેલ છે. તેવામાં પ્રખ્યાત મોબાઈલ કંપની POCO કંપની દ્વારા Poco X6 5G અને Poco X6 Pro 5G આ બંને મોબાઈલ લોન્ચ કરવામાં આવશે તો આવો જાણીએ ફોનની રિલીઝ ડેટ અને ફોન વિશે તમામ માહિતી.

POCO X6 5G સ્પેસિફિકેશન


ડિસ્પ્લેઃ આ ફોનમાં 6.67 ઇંચની CrystalRes AMOLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. ફોનનું ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ અને વેટ ટચ ડિસ્પ્લે સાથે આવે છે.
બેક કેમેરા: આ ફોનમાં OIS સાથે 64MP પ્રાથમિક કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ, 2MP મેક્રો કેમેરા અને ડ્યુઅલ-ટોન LED ફ્લેશ છે.
ફ્રન્ટ કેમેરાઃ આ ફોનમાં 16MP ફ્રન્ટ કેમેરા છે.
પ્રોસેસરઃ આ ફોનમાં Qualcomm Snapdragon 7s Gen 2 SoC ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બેટરીઃ આ ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5100mAh બેટરી છે.
ઓડિયો: ફોનના ઓડિયો પરફોર્મન્સને શાનદાર બનાવવા માટે, તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, ડોલ્બી એટમોસ, હાઈ-રેસ ઓડિયો (વાયર અને વાયરલેસ), 3.5 એમએમ હેડફોન જેક છે.
કલરઃ આ ફોનને મિરર બ્લેક અને સ્નોસ્ટોર્મ વ્હાઇટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Poco X6 Series: જબરદસ્ત ફીચર્સ સાથે poco મોબાઈલ ભારતમાં લોન્ચ જાણો સંપૂર્ણ માહીતી અહીથી

Poco X6 Pro 5G સ્પેસિફિકેશન


ડિસ્પ્લે: આ ફોનમાં 6.67 ઇંચ AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5, વેટ ટચ ડિસ્પ્લે, એડેપ્ટિવ HDR, ટ્રુ કલર ડિસ્પ્લે જેવી ઘણી વિશેષ સ્ક્રીન સુવિધાઓ છે.
બેક કેમેરા: આ ફોનમાં OIS, EIS અને અડધા ઇંચ સેન્સર સાઈઝ, 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ, 2MP મેક્રો કેમેરા લેન્સ અને ડ્યુઅલ ટોન AED ફ્લેશ સાથે 64MP પ્રાથમિક કેમેરા લેન્સ છે.
ફ્રન્ટ કેમેરાઃ આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP ફ્રન્ટ કેમેરા પણ છે.
પ્રોસેસરઃ આ ફોનમાં MediaTek Dimensity 8300 Ultra SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ સિરીઝના અગાઉના સ્માર્ટફોન કરતાં 248% વધુ સારો છે.
સૉફ્ટવેર: ફોન Android 14 પર આધારિત HyperOS પર ચાલે છે, તેને 3 વખત સૉફ્ટવેર અપડેટ્સ મળશે, અને 4 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ પ્રદાન કરવામાં આવશે.
બેટરીઃ આ ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી છે.
ઓડિયો: ફોનના ઓડિયો પરફોર્મન્સને શાનદાર બનાવવા માટે, તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, ડોલ્બી એટમોસ, હાઈ-રેસ ઓડિયો (વાયર અને વાયરલેસ), 3.5 એમએમ હેડફોન જેક છે.
અન્ય ફીચર્સઃ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેસ અનલોક, 5000mm2 લિક્વિડકૂલ ટેક્નોલોજી 2.0, NFC, IR બ્લાસ્ટર, બ્લૂટૂથ 5.4, X-axis લિનિયર મોટર જેવી ઘણી વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે.
કલરઃ આ ફોનને સ્પેક્ટર બ્લેક, રેસિંગ ગ્રે, પોકો યલો કલરમાં રજૂ કરવામાં આવ્યો છે.

બંને ફોનની કિંમત અને ઓફર 

Poco X6 5G


8GB + 256GB વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે.
12GB + 256GB વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે.
12GB + 512GB વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે.

Poco X6 Pro 5G


8GB + 256GB વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે.
12GB + 512GB વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે.
આ બંને ફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. ફોનનું પહેલું વેચાણ ફ્લિપકાર્ટ પર 16 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે કરવામાં આવશે. આ બંને ફોન પર ICICI બેંક કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 2000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ લોન્ચ ઑફર તરીકે આપવામાં આવી રહ્યું છે. 

મહત્વની લિંક : 

Whatsapp ગ્રુપમાં જોડાવા :- અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments