TICKER

6/recent/ticker-posts

VMC ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકા માં ૧૫ મા નાણા પંચ હેઠળ અર્બન આયુષ્ય આરોગ્ય મંદીર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) ખાતે ૧૧ માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા નિચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ માંગાવવા માં આવેછે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.- ૨૯/૧૨/૨૦૨૩ (૧૨.૦૧ કલાક) થી તા. ૧૨/૦૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમા ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.

VMC ભરતી 2024

સંસ્થા નું નામ  વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટ નું નામ વિવિધ
જોબ સ્થળ વડોદરા ગુજરાત
છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/


વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 220 જગ્યાઓ પર VMC ભરતી 2024 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે વડોદરા મહાનગરપાલિકા ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 29 ડિસેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 સુધી ચાલશે જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે અરજી કરી શકે છે અને VMC ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

VMC ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ	12 જાન્યુઆરી 2024


VMC ભરતી માટે ખાલી જગ્યાઓ


પોસ્ટ નું નામ ખાલી જગ્યાઓ
મેડિકલ ઓફિસર 47
સ્ટાફ નર્સ 56
MPHW 58
સિક્યોરીટી ગાર્ડ 59


VMC ભરતી માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નું નામ લાયકાત
મેડિકલ ઓફિસર MBBS ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન
સ્ટાફ નર્સ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC (Nursing)નો કોર્સ, અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડીપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
MPHW 12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબ્લ્યુનો 1 વર્ષિય તાલીમ કોર્ષ અથવા 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
સિક્યોરીટી ગાર્ડ ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય


VMC ભરતી માટે પગારધોરણ

પોસ્ટ નું નામ પગાધોરણ
મેડિકલ ઓફિસર 70,000
સ્ટાફ નર્સ 13,000
MPHW 13,000
સિક્યોરીટી ગાર્ડ શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાતના નિયમો અનુસાર

VMC ભરતી માટે ઉંમરમર્યાદા 

મેડીકલ ઓફિસર પોસ્ટ માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવારો અરજી કરી શકશે નહી. અન્ય તમામ પોસ્ટ માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

VMC ભરતી માટે પસંદગી પ્રક્રિયા

VMCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ અથવા કસોટી દ્વારા કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 માટે અરજી કરવાની રીત

ઉમેદવારોએ અરજી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો 12 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક 

જાહેરાત વાંચવા :- અહી ક્લિક કરો
અરજી કરવા :- અહી ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા :- અહી ક્લિક કરો 


Post a Comment

0 Comments