TICKER

6/recent/ticker-posts

CPCL bharti 2024: ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માં 73 જગ્યાઓ પર ભરતી છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024

CPCL bharti 2024: ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL)માં નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે મોટી તક છે. CPCLએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. CPCL ભરતી દ્વારા, જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ, જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો CPCLની સત્તાવાર વેબસાઇટ cpcl.co.in દ્વારા અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા, આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો


ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024

સંસ્થા નું નામ  ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL)
પોસ્ટ નું નામ વિવિધ
ખાલી જગ્યાઓ 73
છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024
સતાવાર વેબસાઇટ  cpcl.co.in 

CPCL bharti 2024: ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માં 73 જગ્યાઓ પર ભરતી છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024

73 જગ્યાઓ પર ભરતી

ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 76 જગ્યાઓ માટે CPCL bharti 2024 માટે ઓનલાઈન અરજી મહવામાં આવી છે ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અરજી કરનાર ઉમેદવારે સમય મર્યાદા માં રાખી અને 26 ફેબ્રુઆરી 2024 સુધી માં અરજી કરવાની રહેશે આ ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી માં જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી ની સતાવાર વેબસાઇટ ની મારફતે અરજી કરી શકે છે ને CPCL ભરતી 2024 ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ,અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

CPCL ભરતી માટે ખાલી જગ્યાઓ 

પોસ્ટ નું નામ ખાલી જગ્યાઓ
જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ  63
જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ 03
જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ 07
ટોટલ જગ્યાઓ 73

અરજી ફી 

કોઈપણ ઉમેદવાર કે જે UR/OBC/EWS કેટેગરીના છે તેણે અરજી ફી તરીકે રૂપિયા 500 ચૂકવવા પડશે. જ્યારે SC/ST/PWBD/ExSM/મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

CPCL ભરતી માટે જરૂરી લાયકાત 


પોસ્ટ નું નામ  લાયકાત
જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ
જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ ઉમેદવારો પાસે રસાયણશાસ્ત્રમાં B.Sc ડિગ્રી હોવી જોઈએ.
જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી મેટ્રિક (10મું વર્ગ) ઉપરાંત NFSC-નાગપુરમાંથી સબ ઓફિસર કોર્સ અથવા તેની સમકક્ષ લાયકાત હોવી જરુરી છે.

વય મર્યાદા 

કેટેગરી 1 ની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ જ્યારે કેટેગરી 2ની જગ્યાઓ માટે 26 વર્ષ હોવી જોઈએ

અરજી કરવાની રીત ? 

ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024 માં અરજી કરવા માટે તમારે આ ભરતી ની સતાવાર વેબસાઇટ cpcl.co.in  પર જઈ ને અરજી કરવાની રહેશે 

સત્તાવાર જાહેરાત  અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments