TICKER

6/recent/ticker-posts

Indian Coast Guard bharti 2024: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 12 પાસ માટે ભરતી જાહેર કુલ જગ્યાઓ 260 જાણો સંપૂર્ણ માહિતી

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2024: જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી માં  વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Indian Coast Guard bharti 2024 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.


ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી જાહેર 

સંસ્થા નું ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ
પોસ્ટ નું નામ વિવિધ  
ખાલી જગ્યાઓ 260
છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઇટ  join.indiancoastguard.cdac.in

12 પાસ માટે ભરતી જાહેર 

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા 260 જગ્યાઓ પર Indian Coast Guard bharti 2024  માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી નું ઓનલાઇન ફોર્મ ભરવાનું 13 ફેબ્રુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે તથા આ ભરતી માં જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી ની સતાવાર વેબસાઇટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2024 ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે અને અરજી કરતા પહેલા ઉમેદવારે આ ભરતી નું નોટિફિકેશન એકવાર ચોક્કસ વાંચવું

Indian Coast Guard bharti 2024: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 12 પાસ માટે ભરતી જાહેર કુલ જગ્યાઓ 260 જાણો સંપૂર્ણ માહિતી

ખાલી જગ્યાઓ

પ્રદેશ અથવા ઝોન  ખાલી જગ્યાઓ
ઉત્તર ઝોનમાં 79
પશ્ચિમ ઝોનમાં 66
ઉત્તર પૂર્વ ઝોનમાં 68
પૂર્વ ઝોનમાં  33
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 12
આંદામાન અને નિકોબાર ઝોન 03
ટોટલ જગ્યાઓ 260

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.

ઉમર મર્યાદા

  • આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ છે, જ્યારે મહત્તમ વય 22 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારોનો જન્મ 1 સપ્ટેમ્બર 2002 થી 31 ઓગસ્ટ 2006 ની વચ્ચે હોવો જોઈએ.

અરજી ફી

ઉમેદવારોએ અરજી ફી તરીકે 300 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે, SC અને ST કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. ઉમેદવારો નેટ બેંકિંગ અથવા વિઝા/માસ્ટર/માસ્ટ્રો/રુપે ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI મારફતે અરજી ફી ચૂકવી શકે છે.

  • સામાન્ય / OBC / EWS: 300/
  • SC/ST: 0/-

સ્ટેપ બાય સ્ટેપ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2024 નું આવેદન કરવું 

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ joinIndiancoastguard.cdac.in/cgept પર જાઓ.
  • હોમ પેજ પર ‘Apply Online’ લિંક પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ પછી, એપ્લિકેશન ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  • હવે ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments