TICKER

6/recent/ticker-posts

NIACL bharti 2024: ન્યુ ઈન્ડિયા એશ્યૉરન્સ કંપની દ્વારા આસિસ્ટન્ટ જગ્યાઓ પર ભરતી જાણો સંપૂર્ણ માહીતી

જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ન્યુ ઈન્ડિયા એશ્યૉરન્સ કંપની દ્વારા ભરતી માં  વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો NIACL bharti 2024 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

NIACL bharti 2024:ન્યુ ઈન્ડિયા એશ્યૉરન્સ કંપની દ્વારા આસિસ્ટન્ટ જગ્યાઓ પર ભરતી જાણો સંપૂર્ણ માહીતી

NIACL ભરતી 2024 

સંસ્થા ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ
પોસ્ટ નું નામ આસિસ્ટન્ટ
છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024
સતાવાર વેબસાઈટ www.newindia.co.in
Join whatsaap group  click here

અરજી કરવા માટે ફી ભરવાની રહેશે

SC/ST/PWD/EX·SER કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 600 રૂપિયા ચૂકવવા પડશે. એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ ,ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ અને UPI દ્વારા ઓનલાઈન ચૂકવવામાં આવશે. અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલ અરજી ફી સ્વીકારવામાં આવશે નહીં.

ખાલી જગ્યાઓ 

NIACL સહાયક ભરતી 2024 (NIACL Recruitment 2024) દ્વારા સહાયકની પોસ્ટ માટે કુલ 300 જગ્યાઓ ભરવામાં આવનાર છે. ઉમેદવારો NIACL સહાયકની ખાલી જગ્યા 2024ની રાજ્ય મુજબની વિગતો સત્તાવાર વેબસાઇટ પર તપાસી શકે છે.

જરૂરી લાયકાત માપદંડો

આ ભરતી (NIACL Recruitment 2024)માં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઈએ. આ સાથે જ ઉમેદવારે SSC/ HSC/ ઇન્ટરમીડિયેટ/ ગ્રેજ્યુએશન સ્તરે વિષય તરીકે અંગ્રેજીનો અભ્યાસ કર્યો હોવો પણ જરૂરી છે. 

 વય મર્યાદા  | ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ ભરતી 2024


આ સાથે જ તમને જણાવી દઈએ કે ઉમેદવારની ઉંમર 1 જાન્યુઆરી, 2024ના રોજ લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ નહીં. નિયમ મુજઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા ? 

NIACL સહાયક ભરતી 2024 (NIACL Recruitment 2024) માટે જે પણ ઇચ્છુક ઉમેદવારો છે તેઓએ અરજી ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.newindia.co.inની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટના હોમ પેજના નીચેના ભાગમાં ભરતી લિંક છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદના પેજ પર ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરવા માટે ક્લિકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આટલું થયા બાદ નવા પેજ પર નવા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રીતે નોંધણી કરવાની રહેશે. 

અન્ય તમામ માહિતી એકવાર ભરાઈ જાય ત્યારબાદ સહી અને ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ છેલ્લે નિયત ફી જમા કર્યા બાદ સંપૂર્ણ ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાની રહેશે. 

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ

તમને જણાવી દઈએ કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. આ ભરતી (NIACL Recruitment 2024)માં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત તારીખ પહેલા અથવા પછી ફોર્મ ભરી લેવાના રહેશે. 

અરજી કરવા માટે ફોર્મ ડાઉનલોડ અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments