Pradhan Mantri Suryoday Yojana 2024: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી, સોમવારના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાPradhan Mantri Suryoday Yojana 2024દ અયોધ્યામાંથી પરત ફર્યા પછી તેમણે નવી દિલ્હી ખાતે ગરીબ અને નબળા વર્ગના લોકો માટે સરકાર દ્વારા 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રધામંત્રી સુર્યોદય યોજના બહાર પાડવામાં આવી છે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને વીજ બિલ માં ઘટાડવા માટે પ્રધામંત્રી સૂર્યોદય યોજના ની જાહેરાત કરી છે જેમાં 1 કરોડ પરિવારના ઘરો પર સોલાર પેનલ લગાવામાં આવશે. જેનાથી તે લોકોનું વીજ બિલ ઘટી જાય અને દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં પણ મદદ મળે તો મિત્રો આજે આપણે આ લેખમાં પ્રધામંત્રી સૂર્યોદય યોજના 2024 વિશે માહિતી મેળવવાના છીએ તો કૃપા કરીને આ લેખને અંત સુધી વાંચો
Pradhan Mantri Suryoday Yojana
યોજનાનું નામ | પ્રધામંત્રી સૂર્યોદય યોજના |
કોના દ્રારા શરૂ કરવામાં આવી | પ્રધાનમંત્રી મોદી દ્રારા |
યોજના કયારે લોન્ચ કરવામાં આવી | 22 જાન્યુઆરી 2024 |
લાભાર્થી | ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો |
મળવાપાત્ર સહાય | ઘર ની છત પર સોલાર પેનલ લગાવામાં આવશે. |
સત્તાવાર વેબસાઇટ | — |
પ્રધામંત્રી સૂર્યોદય યોજનાનો હેતુ
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ કયા લોકોને મળશે
- અરજદાર ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર હોવો જોઈએ.
- અરજદાર ભારતનો વતની હોવા જોઈએ.
- અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી 1.50 લાખ કે તેથી વધુ ન હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ મેળવવા માંગતા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં મળવાપાત્ર સહાય
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- વીજળી નું બિલ
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
સ્ટેપ બાય સ્ટેપ પ્રધામંત્રી સૂર્યોદય યોજના 2024 માટે અરજી કરવી
- આ યોજનાની અરજી લાભાર્થીએ આ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરવાની રહેશે.
- આ યોજનાની અરજી કરવા માટે ટૂંક જ સમયમાં વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે.
- ત્યારબાદ લાભાર્થી પોતાની પાત્રતા મુજબ આ યોજનામાં અરજી કરી શકશે.
- જો તમને અરજી કરતા ના આવતું હોય તો તમે તમારા ગામની ગ્રામપંચાયતમાં બેસતા V.C.E પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલ CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો. (જયાં સુધી બની શકે ત્યાં સુધી પોતાની જાતે અરજી કરવી નહીં)
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેલ્પલાઈન નંબર
સત્તાવાર વેબસાઇટ | — |
Homepage | અહી ક્લિક કરો |
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments