TICKER

6/recent/ticker-posts

Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડમાં ધોરણ 10 પાસ માટે 2500 જગ્યાઓ પર બમ્પર ભરતી

Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડ ભરતી ની રાહ જોઈ રહ્યા હોય તેવા ઉમેદવારો માટે અહી સારા સમાચાર આવી ગયા છે કારણ કે સિક્યોરિટી ગાર્ડ ભરતી ની સતાવાર વેબસાઇટ પર એક જાહેરાત કરવામાં આવી છે જેમાં વિવિધ પોસ્ટ માટે કુલ 2500 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે જેમાં યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે જો તમે પણ આ ભરતી માં અરજી કરવાનું વિચારી રહ્યા હોય તો આ લેખને અંત સુધી વાંચો 

સિક્યોરિટી ગાર્ડ ભરતી 2024

સંસ્થા સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ
પોસ્ટ  વિવિધ
છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઇટ https://sisindia.com/
Join whatsaap group click here 

Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડમાં ધોરણ 10 પાસ માટે 2500 જગ્યાઓ પર બમ્પર ભરતી

2500 જગ્યાઓ પર બમ્પર ભરતી 

સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ સંસ્થા દ્વારા 2500 જગ્યાઓ પર Security Guard Bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે આ સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ભરતી નું ઓનલાઇન ફોર્મ ભરવાનું 27 જાન્યુઆરી 2024  ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 સુધી ચાલશે આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારે પાત્રતા માપદંડ પૂર્ણ કરી સતાવાર વેબસાઇટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે તથા સિક્યોરિટી ગાર્ડ ભરતી 2024 ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ માંગવામાં આવી છે. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આવેદન જમા કરાવી શકે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

વયમર્યાદા

SIS ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ તથા વધુમાં વધુ 36 વર્ષ નક્કી કરવામાં આવેલ છે

અરજી ફી

આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.ncs.gov.in છે.

જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments