જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે યુનિયન બેંક દ્વારા ભરતી માં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Union Bank bharti 2024 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.
યુનિયન બેંક ભરતી 2024
સંસ્થા નું નામ | યુનિયન બેંક |
ખાલી જગ્યાઓ | 606 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 26 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
Union Bank bharti 2024
યુનિયન બેંક દ્વારા 606 જગ્યાઓ પર Union Bank bharti 2024 માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે યુનિયન બેંક ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 3 ફેબ્રુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે આ યુનિયન બેંક ભરતી માં જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે આ ભરતી ની સતાવાર વેબસાઇટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે અને યુનિયન બેંક ભરતી 2024 ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગાધોરણ,લાયકાત,અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો કૃપા કરીને આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સૂધી શેર કરવાનું ભૂલશો નહિ
ખાલી જગ્યાઓ
પોસ્ટ નું નામ | ખાલી જગ્યાઓ |
ચીફ મેનેજર્સ – IT | 05 |
વરિષ્ઠ વ્યવસ્થાપક | 42 |
મેનેજર – આઈટી | 04 |
મેનેજર | 447 |
આસિસ્ટન્ટ મેનેજર | 108 |
કુલ જગ્યાઓ | 606 |
શૈક્ષણિક લાયકાત
સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી ( શૈક્ષણિક લાયકાત સબંધિત વધુ માહિતી માટે ક્રુપા કરીને સતાવાર જાહેરાત વાંચો
અરજી ફી
- જનરલ/ OBC/ EWS: રૂ. 850/-
- SC/ST/PWD: રૂ. 175/-
- ચુકવણી મોડ: ઓનલાઇન
- પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા
યુનિયન બેંક ભરતી 2024 માં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પ્રક્રિયા માં સફળ થવાનું રહેશે
- લેખિત કસોટી
- ઈન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
- મહત્તમ ઉંમર: 45 વર્ષ
પગારધોરણ
- રૂ. 36000-89890/- દર મહિને
સ્ટેપ બાય સ્ટેપ યુનિયન બેંક ભરતી 2024 નું આવેદન કરવું
- યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ www.unionbankofindia.co.in પર જાઓ.
- હોમપેજના તળિયે “ભરતી” વિભાગ પર નેવિગેટ કરો.
- કારકિર્દી વિહંગાવલોકન પૃષ્ઠ પર “વર્તમાન ભરતી જોવા માટે અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
- “યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પ્રોજેક્ટ 2024-2025” મથાળા હેઠળ “અરજી કરવા માટે અહીં ક્લિક કરો” પસંદ કરો.
- ‘નવી નોંધણી માટે અહીં ક્લિક કરો’ પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો.
- લોગ ઇન કરવા અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા માટે તમારા રજિસ્ટર્ડ સંપર્કને મોકલવામાં આવેલ કામચલાઉ નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરો.
- અરજી ફીની ચુકવણી પૂર્ણ કરો.
- તમામ વિગતો ચકાસ્યા પછી અરજી ફોર્મ સબમિટ કરો.
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments