TICKER

6/recent/ticker-posts

SECR Apprentice Recruitment 2024: રેલ્વે માં આવી 1113 જગ્યાઓ પર બમ્પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

SECR Apprentice Recruitment : દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે દ્વારા બમ્પર પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી છે જેમાં વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે જો તમે પણ આ ભરતી માં અરજી કરવાનું વિચારી રહ્યા હોય તો આ લેખને કાળજીપૂર્વક અંત સુધી વાંચો 

રેલ્વે માં આવી બમ્પર ભરતી ની જાહેરાત 

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે માં જોડાઈ ને કારકિર્દી બનવાનું ઘણા લોકોનું સ્વપ્ન હોય છે એટલા માટે SECR રેલવે ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફિકેશન માં કુલ 1113 જગ્યાઓ ભરવામાં આવશે જેમાં વિવિધ પોસ્ટ માટે જગ્યાઓ છે ડીઆરએમ ઓફિસ, રાયપુર વિભાગ માટે 844 જગ્યાઓ અને વેગન રિપેર શોપ, રાયપુર માટે 269 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો આજે અમે તમને આ લેખમાં SECR એપ્રેન્ટિસ ભરતી વિષે મહત્વની માહિતી જેમકે પગારધોરણ, લાયકાત, પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા,આ પોસ્ટ માટે અરજી કઈ રીતે કરવી આ તમામ માહિતી આ લેખમાં આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને છેલ્લે સુધી વાંચજો

SECR Apprentice Recruitment 2024: રેલ્વે માં આવી 1113 જગ્યાઓ પર બમ્પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

જરૂરી યોગ્યતા માયદંડ

જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોય તે ઉમેદવારે ધોરણ 10 અને 12 માં એજ્યુકેશન હેઠળ ઓછામાં ઓછા કુલ 50% ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ તથા અરજી કરનાર ઉમેદવારે માન્ય સંસ્થામાંથી સબંધિત ટ્રેડ માં ITI હોવો જોઈએ કોર્સ પાસ કરવો જરૂરી છે તથા માપદંડ સબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને સતાવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચો

ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ 

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ભરતીની સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર આ ભરતી માં અરજી કરવા માટે તમારી ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ 

પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે 

સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર આ ભરતી માં નોકરી મેળવવા માટે તમારે પસંદગી પ્રક્રિયા સફળ થવાનું રહેશે જેમાં મેટ્રિક અને ITI બંને પરીક્ષાઓમાં ઉમેદવારોએ મેળવેલા ગુણની સરેરાશ લેવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે મેડિકલ સર્ટિફિકેટ લાવવાનું રહેશે.

સ્ટેપ બાય સ્ટેપ SECR એપ્રેન્ટિસ ભરતી 2024 નું આવેદન કરવું 

  • સૌ પ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ apprenticeshipindia.org પર જાઓ.
  • પછી, ઉમેદવારના હોમપેજ પર, "SECR એપ્રેન્ટિસ રિક્રુટમેન્ટ 2024 નોંધણી" વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઉમેદવારની સામે એક નવા પેજ પર રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે અને તમારે વિગતો ભરવાની રહેશે.
  • પછી ઉમેદવારો દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
  • હવે ઉમેદવારો સબમિટ પર ક્લિક કરો.
  • પછી ઉમેદવારોએ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
  • અંતમાં ઉમેદવારોએ આ ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

Post a Comment

0 Comments