TICKER

6/recent/ticker-posts

જુનિયર ક્લાર્ક માં ભરતી 2022

જુનિયર ક્લાર્ક ગુજરાત યુનિવર્સિટી મા ભરતી 2022 :-

સૂચનાગુજરાત યુનિવર્સિટી માં 118 જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી 2022
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા118
લાયકાતપોસ્ટ મુજબ
છેલ્લી તારીખ03/11/2022
જોબ લોકેશનઅમદાવાદ
રાજ્યગુજરાત
સત્તાવાર સાઇટhttps://gujaratuniversity.ac.in/


જુનિયર ક્લાર્ક  માં ભરતી 2022


શૈક્ષણિક લાયકાત:

  • 12 પાસ
  • કમ્પ્યુટર નું બેઝિક નોલેજ

જુનિયર ક્લાર્ક 2022 વય મર્યાદા કેટલી છે?


  •  ઉમેદવારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહીં અને 36 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં.

 જુનિયર ક્લાર્ક નો પગાર :-

  • રૂ. 15,600/- થી રૂ. 67,000/-.

 જુનિયર ક્લાર્ક ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

https://www.gujaratuniversity.ac.in/career
  આ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક: 

જુનિયર ક્લાર્ક સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર સૂચનાડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટઅહીં તપાસો

Post a Comment

0 Comments