×

તમારા ફોન પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો અત્યારે જ ઇન્સ્ટોલ કરો

Home / Mobile-Apps / તમારા ફોન પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો અત્યારે જ ઇન્સ્ટોલ કરો

તમારા ફોન પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો અત્યારે જ ઇન્સ્ટોલ કરો

February 01, 2023
...
તમારા ફોન પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો અત્યારે જ  ઇન્સ્ટોલ કરો

Caller Name Announcer Apps 2023 :-

આજકાલ ઇન્ડિયા ડીજીટલ બની ગયું છે એવા માં Google Play Store દ્વારા આવી છે મજાની Apps માં છે ગજબ ના ફ્યુચર છે આ એપ વાહન ચલાવતા સમયે મદદરૂપ થશે આ એપ તમારા ફોન માં જેનો ફોન આવશે તેનું નામ બોલશે તમારે વારમ વાર ફોને જોવા ની જરૂર નથી

ફોન આવે તો નામ બોલતી એપ


આ એપ્લિકેશન એક બેસ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. કોઈપણ વ્યક્તિનો કોલ અથવા મેસેજ આવશે ત્યારે આ એપ્લિકેશન તમને કોલર નું નામ આપશે તમારે મોબાઇલમાં જોવાની જરૂર નહીં પડે. આ એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર ઉપર એકદમ ફ્રી માં પ્રોવાઇડ કરવામાં આવે છે. હેન્ડ્સ-ફ્રી પ્રો એકદમ ઝડપી સૌથી સારી, ખૂબ જ ઉપયોગી અને સો ટકા મફત એપ્લિકેશન છે. દરેક વ્યક્તિ જે આ ડિજિટલ યુગમાં સ્માર્ટ બનવા માંગે છે તેમના માટે આ સ્માર્ટ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે. જો તમે યોગ્ય સ્થળે ના હોય અને આ એપ્લિકેશન દ્વારા અપાતી સુવિધા સાંભળવા માંગતા ન હોય તો આ સિસ્ટમને બંધ કરવા માટેના વિકલ્પો પણ આપવામાં આવે છે.
તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો અત્યારે જ  ઇન્સ્ટોલ કરો


ફોન આવે તો નામ બોલતી એપ: 

જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ, Caller Name Announcer app: આજના ડિજિટલ યુગમાં નાનામાં નાની વસ્તુઓમાં ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ ડિજિટલ યુગમાં ગૂગલ પ્લેસ્ટોર ઉપર એક ખૂબ જ મજાની અને અત્યંત ઉપયોગ એપ્લિકેશન આપવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ છે “કોલર નેમ એનાઉન્સર એપ”. આ એપ્લિકેશનમાં ગજબ ના ફીચર આપવામાં આવેલા છે. જ્યારે પણ તમારા ફોનમાં કોઈનો ફોન આવશે ત્યારે આ એપ્લિકેશન તેનું નામ બોલશે. તમારે વારંવાર ફોન જોવાની જરૂર નહીં પડે. તમારો ફોન જ બોલશે કે કોનો ફોન આવી રહ્યો છે.

જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ

કોલર નેમ એનાઉન્સર એપ અજાણ્યા મોબાઈલ નંબરને પણ ઓળખી બતાવે છે. જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ, તમને કોલ કરનારી વ્યક્તિ ના મોબાઈલ નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટ માં ન હોય તો પણ આ એપ તેને ઓળખી બતાવે છે જેથી તમને ખબર પડે કે તમને કોણે કોલ કર્યો છે. કોલર નેમ એનાઉન્સર એપ 5.1 કે તેનાથી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ માત્ર 12MB ની સાઈઝ ધરાવે છે. પરંતુ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ 40MB થી 50MB ની આસપાસ જગ્યા રોકે છે. અત્યાર સુધી આ એપને એક કરોડથી પણ વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. Play store ઉપર આ એપ્લિકેશન ને 4.2 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે

કોલર નેમ એનાઉન્સર Apps :- 

  • જ્યારે તમે ડ્રાઇવિંગ કરી રહ્યાં હોય અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં હોય, ત્યારે આ એપ ખૂબ જ ઉપયોગી સાબિત થશે
  • મોબાઇલની ડિસ્પ્લે પર જોયા વગર જ કોનો કોલ કે મેસેજ આવે છે તે તમને ખબર પડી જશે.
  • અજાણ્યા મોબાઈલ નંબરોને પણ ઓળખી બતાવશે.
  • આ એપ નું ફંક્શન કાર્ય તમે તમારી સગવડતા મુજબ ચાલુ બંધ કરી શકો છો.
  • મિસ્ડ કોલ, ડાઈલ્ડ કોલ અને રિસીવ્ડ કોલ ને સંગ્રહ કરવાના અને કોલ બેક કરવાના ઓપ્શન પણ આપેલા છે.

એપ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો 
Articlehj.homepage અહી ક્લિક કરો 
Comments (0)
No comments yet. Be the first!

Leave a Reply

Home Menu Search