IDBI Bharti Notification 2023:
તાજેતર માં IDBI બેંક દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે,ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે
IDBI Bharti Notification 2023 :
પોસ્ટનું નામ | IDBI Bharti Notification 2023 |
સંસ્થાનું નામ | ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા – IDBI |
નોકરીનો પ્રકાર | સરકારી |
છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી, 2023 |
વેબસાઈટ | idbibank.in |
IDBI બેંક ભરતી 2023 :
આ ભરતી ની નોટિફિકેશન આઈડીબીઆઈ બેંક દ્વારા ઘ્વારા 17 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે.
કુલ ખાલી જગ્યા:
આઈડીબીઆઈ બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 600 છે. જેમાં જનરલ કેટેગરી માટે 244, એસસી કેટેગરી માટે 190, એસટી કેટેગરી માટે 17, ઓબીસી કેટેગરી માટે 89, ઈડબલ્યુએસ કેટેગરી માટે 60 તથા વિકલાંગ વ્યક્તિઓ માટે 32 જગ્યા છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આઈડીબીઆઈ બેંક દ્વારા એસસીસ્ટન્ટ મેનેજર (ઓફિસર ગ્રેડ-A) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
600 થી વધુ જગ્યા માટે ભરતી :
IDBI બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 600 છે. જેમાં જનરલ કેટેગરી માટે 244, એસસી કેટેગરી માટે 190, એસટી કેટેગરી માટે 17, ઓબીસી કેટેગરી માટે 89, ઈડબલ્યુએસ કેટેગરી માટે 60 તથા વિકલાંગ વ્યક્તિઓ માટે 32 જગ્યા છે.
IDBI બેંક ભરતી ની લાયકાત:
મિત્રો, આઇડીબીઆઈની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા તમને બેંકિંગ નાણાકીય સેવા અને વીમા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
IDBI બેંક ભરતી 2023 પગારધોરણ :
IDBI બેન્કની આ ભરતીમાં પસંદગી તથા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 36,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે. જેમાં 7મું પગાર પંચ અનુસાર તેમનો ગ્રેડ પે 1490 રહેશે.
અરજી કઈ રીતે કરશો ?
અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરી શકો છો.
IDBI Bharti Notification 2023 પસંદગી પ્રક્રિયા:
- ઓનલાઈન ટેસ્ટ (OT)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
- પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
- પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)
IDBI Bharti Notification 2023 | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
FAQS : વારંવાર પૂછાતા પ્રશ્નો
IDBI બેંક ભરતીની જાહેરાત ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?
- IDBI બેંક ભરતીની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે
IDBI બેંક ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
- સત્તાવાર વેબસાઇટ. https://www.idbibank.in/
0 Comments