TICKER

6/recent/ticker-posts

AMC RECRUITMENT 2023: અમદાવાદ મહાનગરપાલિકા માં ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2023 જાણો સંપૂર્ણ માહિતી

 અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 :

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સહાયક ટેકનિકલ સુપરવાઈઝર, સહાયક સબ ઈન્સ્પેક્ટર અને સહાયક ગાર્ડન સુપરવાઈઝર માટે જાહેરાત પ્રકાશિત કરી છે.તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે.

તો વાંચકો મિત્રો તમે અથવા તમારા પરિવાર માં કે મિત્રો માં કોઈ પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે અમદાવાદ મહાનગરપાલિકા આ ભરતીમાં કુલ જગ્યા 171 છે જેમાં સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની 75, સહાયક સબ ઇન્સ્પેક્ટરની 66 તથા સહાયક ગાર્ડન સુપરવાઈઝરની 30 જગ્યા ખાલી છે. તો જાણીએ એના વિશે આ લેખમાં, અમે તમને AMC Recruitment 2023 :  વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 :

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ
નોટિફિકેશનની તારીખ15 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ahmedabadcity.gov.in/
AMC RECRUITMENT 2023: અમદાવાદ મહાનગરપાલિકા માં ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2023 જાણો સંપૂર્ણ માહિતી


અમદાવાદ મહાનગરપાલિકા ની મહત્વ તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 15 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 માર્ચ 2023 છે.

અમદાવાદ મહાનગરપાલિકા ની પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર, સહાયક સબ ઇન્સ્પેક્ટર તથા સહાયક ગાર્ડન સુપરવાઈઝરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ની કુલ ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 171 છે જેમાં સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની 75, સહાયક સબ ઇન્સ્પેક્ટરની 66 તથા સહાયક ગાર્ડન સુપરવાઈઝરની 30 જગ્યા ખાલી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ની લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અમદાવાદ મહાનગરપાલિકા ની પસંદગી પ્રક્રિયા:

AMC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અમદાવાદ મહાનગરપાલિકા નો પગારધોરણ :

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામપગારધોરણ
સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર31,340
સહાયક સબ ઇન્સ્પેક્ટર38,090
સહાયક ગાર્ડન સુપરવાઈઝર19,950

અમદાવાાદ મહાનગરપાલિકા અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અમદાવાદ મહાનગરપાલિકા ની અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

સહાયક ગાર્ડન સુપરવાઈઝર જાહેરાતઅહીં ક્લિક કરો
સહાયક સબ ઇન્સ્પેકટર જાહેરાતઅહીં ક્લિક કરો
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments