પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 :
જો તમે અથવા તમે જાણો છો તે કોઈ નોકરી શોધી રહ્યા છે, તો અમારી પાસે તમારા માટે સારા સમાચાર Powergrid Corporation of India Limited દ્વારા એન્જિનિયર ટ્રેઇની ની 138 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 28-3-2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. PGCIL Recruitment 2023 આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે જરુરી વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખો,લાયકાત,અરજી ફી વગેરે માટે આ પોસ્ટ પુરી વાંચો.
તો વાંચકો મિત્રો આજે આ લેખમાં, અમે તમને PGCIL Recruitment 2023 વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં વયમર્યાદા .લાયકાત .મહત્વની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે.
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 :
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એન્જીનીયર ટ્રેઇની (Electrical, Civil, Electronics & Computer Science) ની 138 જગ્યાઓ ભરવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
PGCIL Recruitment 2023 :
સંસ્થાનું નામ | પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ |
પોસ્ટનું નામ | એન્જિનિયર ટ્રેઇની |
કુલ જગ્યાઓ | 138 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 18 એપ્રિલ 2023 |
ઓફિશિયલ વેબસાઈટ | www.powergrid.in |
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 : કુલ જગ્યાઓ
પોસ્ટ (કેટેગરી) | કુલ જગ્યાઓ |
Electrical | 83 |
Civil | 20 |
Electronics | 20 |
Computer Science | 15 |
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 શૈક્ષણિક લાયકાત :
ઉમેદવાર BE/B. Tech/ B. Sc (Electrical, Civil, Electronics & Computer Science) ની ડીગ્રી ધરાવતો હોવો જોઈએ.
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 ઉંમર મર્યાદા :
- ન્યૂનતમ ઉંમર - 18 વર્ષ મ
- હત્તમ ઉંમર - 29 વર્ષ
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી ઓનલાઈન અરજી કરો :
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.powergrid.in પર જઈને તારીખ 18 એપ્રિલ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી પસંદગી પક્રિયા :
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી અગત્યની તારીખ :
- ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 28 માર્ચ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 18 એપ્રિલ 2023
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એપ્લિકેશન ફી :
જનરલ | રૂ/.500/- |
SC/ST/PwBD/Ex-SM | - |
મહત્વપુર્ણ લિંક:
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
FAQS :
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
0 Comments