Ahmedabad Civil Hospital Bharti: શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.
Ahmedabad Civil Hospital Bharti 2023 :
સંસ્થાનું નામ | ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | અમદાવાદ,ગુજરાત |
કુલ ખાલી જગ્યા | 1156 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 મે 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://ikdrc-its.org/ |
Ahmedabad Civil Hospital Bharti 2023 :
જે મિત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
Ahmedabad Civil Hospital Bharti 2023 : મહત્વની તારીખ
તો મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ ભરતી 2023 ની મહત્વની તારીખ ની વાત કરીએ તો આ ભરતી નુ નોટિફિકેશન 15 એપ્રીલ 2023 ના રોજ ભરતી નું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ ભરતી ના ફોર્મ ભરવાની શરુઆત તારીખ 15 એપ્રીલ થી ફોર્મ ભરી શકાશે અને વાત કરીએ જો ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની તો 16 મે 2023 ના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
Ahmedabad Civil Hospital Bharti 2023 : પોસ્ટ નું નામ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ પોસ્ટ ના નામ આ છે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3), એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2), ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3), સિનિયર ક્લાર્ક (વર્ગ-3), જુનિયર ક્લાર્ક (વર્ગ-3), પર્સનલ સેક્રેટરી (વર્ગ-3) તથા હેડ ક્લાર્ક (વર્ગ-3)
Ahmedabad Civil Hospital Bharti 2023 : ખાલી જગ્યાઓ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ ભરતી 2023 નું કુલ ખાલી જગ્યાઓ નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની કુલ ખાલી જગ્યાઓ 1156 છે જે અલગ અલગ પોસ્ટ પર કરવા માં આવે છે વધુ માહિતી માટે official notification વાચી લો.
Ahmedabad Civil Hospital Bharti 2023 : લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.
Ahmedabad Civil Hospital Bharti 2023 : પગારધોરણ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ | રૂપિયા 39,900 થી 1,26,600 સુધી |
સિનિયર ક્લાર્ક | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
જુનિયર ક્લાર્ક | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
પર્સનલ સેક્રેટરી | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
હેડ ક્લાર્ક | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
ચીફ એકાઉન્ટ ઓફિસર | રૂપિયા 56,100 થી 1,77,500 સુધી |
એકાઉન્ટન્ટ | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
સ્ટોર ઓફિસર | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
સ્ટોર કીપર | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | રૂપિયા 53,100 થી 1,67,800 સુધી |
ડેપ્યુટી નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
આસિસ્ટન્ટ નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | રૂપિયા 39,900 થી 1,26,600 સુધી |
સિનિયર ફાર્માસીસ્ટ | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
જુનિયર ફાર્માસીસ્ટ | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
સ્ટાફ નર્સ | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
લેબોરેટરી ટેક્નિશિયન | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
લેબોરેટોરી આસિસ્ટન્ટ | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
કિડની ટેક્નિશિયન | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
આસિસ્ટન્ટ H.D ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
એક્સ-રે ટેક્નિશિયન | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
આસિસ્ટન્ટ એક્સ-રે ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
આસિસ્ટન્ટ E.C.G ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
ઓપેરશન થિયેટર આસિસ્ટન્ટ | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
સ્ટેટિસ્ટિશ્યિન | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
ફોટોગ્રાફર | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
હેલ્થ એજ્યુકેટર | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
ડાયિટીશિયન | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
સેનિટરી ઇન્સ્પેક્ટર | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
Ahmedabad Civil Hospital Bharti 2023 : પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફી પેમેન્ટ કરી દો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વપૂર્ણ લિંક :
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
0 Comments