TICKER

6/recent/ticker-posts

Civil Hospital Ahmedabad Recruitment 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 650 જગ્યા પર ભરતી ની જાહેરાત કરવામાં આવી

 Civil Hospital Ahmedabad Recruitment 2023:શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 650 જગ્યા પર ભરતી  ની જાહેરાત કરવામાં આવી છે તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.

Civil Hospital Ahmedabad Recruitment 2023 :

સંસ્થાનું નામ  ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
પોસ્ટનું નામસ્ટાફ નર્સ
નોકરીનું સ્થળઅમદાવાદ,ગુજરાત
કુલ ખાલી જગ્યા 650
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 મે 2023
સત્તાવાર વેબસાઇટ https://ikdrc-its.org/
Civil Hospital Ahmedabad Recruitment 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 650 જગ્યા પર ભરતી  ની જાહેરાત કરવામાં આવી


Civil Hospital Ahmedabad Recruitment 2023 :

જે મિત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની   ભરતી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી 2023 : માટે મહત્ત્વની તારીખ 

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટ આ ભરતી ની મહત્ત્વ ની તારીખ 15 એપ્રીલ 2023 ના રોજ આ ભરતી બહાર પાડવામાં આવી અને આ ભરતી ની ફોર્મ ભરવાની શરુઆત તારીખ 15 એપ્રીલ 2023 થી ફોર્મ ભરી શકાશે અને  ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 મે 2023 એ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી 2023 : માટે પોસ્ટ નું નામ :

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ ભરતી ના નોટીફિકેશન જણાવ્યા મુજબ સ્ટાફ નર્સે (વર્ગ 3) ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી 2023 : માટે લાયકાત

IKDRC અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે બેજીક B.Sc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું બેજીક નોલેજ હોવું જરૂરી છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી એક વખત જાહેરાતમાં જરૂર ચકાસી લેવી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી 2023 : માટે પગારધોરણ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી ચુકવવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી 2023 : માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે ટેસ્ટ લેવામાં આવશે તેની માહતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી 2023 : માટે કુલ ખાલી જગ્યા

સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં કુલ જગ્યા 650 છે જેમાં એસસી ની 45, એસટી ની 126, એસઈબીસી ની 181, ઈડબલ્યુએસ ની 69, જનરલ ની 229 તથા પીએચ ની 26 જગ્યાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી 2023 : માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી 2023 : માટે અરજી ફી:-

1. અરજી કરનાર દરેક ઉમેદવાર માટે અરજી ફી. રૂ. 1000/- ચૂકવવાના રહેશે અને ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે. 
2. જે ઉમેદવારો ઓનલાઈન ફી ભરે છે તેઓએ ફીની ચુકવણીની ઍક્સેસ જાળવવી આવશ્યક છે. 
3. ફીની ચુકવણી પછી કોઈપણ સંજોગોમાં રિફંડ યોગ્ય નથી. 
4. અરજી ફી ભર્યા પછી, ઉમેદવારને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા સૂચિત કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી 2023 : અરજી કઈ રીતે કરવી?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Post a Comment

0 Comments