TICKER

6/recent/ticker-posts

GTU Recruitment 2023:ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી

 GTU Recruitment 2023:

શુ તમે પણ ગુજરાત માં  રહો અને ગુજરાત. માં સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે કારણ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ITI થી લઈ અનુસ્નાતક સુધીની એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે  તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી. 

GTU Recruitment 2023 :

સંસ્થા નું નામ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ ગુજરાત
કુલ ખાલી જગ્યા 20 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 એપ્રીલ 2023
સત્તાવાર વેબસાઇટ https://www.gtu.ac.in/
GTU Recruitment 2023:ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કુલ 20 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી


GTU Recruitment 2023 : માટે મહત્ત્વની તારીખ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી માં ભરતી 2023 ની મહત્ત્વની તારીખ ની વાત કરીએ તો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી નું નોટીફિકેશન 12 એપ્રીલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી અને આ ભરતી ના ફોર્મ ભરવાની શરુઆત તારીખ ની વાત કરીએ તો 12 એપ્રીલ 2023 થી તમે ફોર્મ ભરી શકસો અને વાત કરીએ જો ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની 26 એપ્રીલ 2023 આ છેલ્લો દિવસ ફોર્મ ભરવાનો.

GTU Recruitment 2023 : પોસ્ટ નું નામ 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી માં ભરતી 2023 : પોસ્ટ ના નામ ની વાત કરીએ તો આ ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર  ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, એક્ષેકયુટીવ (ફાઇનાન્સ) તથા એચઆર એક્ષેકયુટીવની એપ્રેન્ટિસ આ પોસ્ટ પર જગ્યા ભરવા ભરતી બહાર પાડવામાં આવી

GTU Recruitment 2023 : માટે પગારધોરણ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ 1961 અનુસાર કેટલો સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામસ્ટાઈપેન્ડની રકમ
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટરૂપિયા 6,000 થી 7,700
એક્ષેકયુટીવ (ફાઇનાન્સ)રૂપિયા 9,000 થી 9,100
એચ.આર એક્ષેકયુટીવરૂપિયા 9,000 થી 9,100

GTU Recruitment 2023 : માટે લાયકાત 

મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ભરતી 2023 ની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી જાહેરાત વાચી શકો 

GTU Recruitment 2023 : માટે પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સમાં મેળવેલા ગુણને આધારે કરવામાં આવશે. યુનિવર્સિટી ઈચ્છે તો સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 12 માસના સમયગાળા માટે કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને છૂટા કરી દેવામાં આવશે. જે વ્યક્તિઓએ ભૂતકાળમાં એપ્રેન્ટિસ પૂર્ણકરેલ છે તેઓ આ ભરતીમાં અરજી કરી શકશે નહિ.

GTU Recruitment 2023 : ખાલી જગ્યા 

મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ભરતી 2023 ભરતી ની ખાલી જગ્યા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ 10 ખાલી જગ્યા છે અને એક્ષેકયુટીવ (ફાઇનાન્સ) ની 5 ખાલી જગ્યા છે તથા એચ.આર એક્ષેકયુટીવ ની 5 ખાલી જગ્યા છે કુલ 20 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી 

GTU Recruitment 2023 : જરૂરી દસ્તાવેજો 

  • એલ.સી.
  • આધારકાર્ડ
  • જાતિના પ્રમાણપત્રની નકલ
  • પાનકાર્ડ
  • બેંક ડિટેલ
  • એક ફોટો આઈ.ડી પ્રૂફ
  • પાસપોર્ટ સાઇઝ ફોટા

GTU Recruitment 2023 : અરજી માટે સરનામું

  • એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ,
  • ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી,
  • વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ પાસે,
  • વિસત ત્રણ રસ્તા પાસે,
  • વિસત – ગાંધીનગર હાઇવે, ચાંદખેડા, અમદાવાદ – 382424 ગુજરાત

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એપ્રેન્ટિસ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરી લો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રિન્ટ કાઢી લો.
  • આ ભરતીમાં રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે તો એપ્રેન્ટિસ રેજીસ્ટ્રેશન ની પ્રિન્ટ, બધી જ માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, આધારકાર્ડ, જાતિનો દાખલો, પાનકાર્ડ, બેન્ક પાસબુકની ઝેરોક્ષ, ચૂંટણી કાર્ડ જેવા જરૂરી પુરાવાઓ સાથે એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પાસે, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ, વિસત ત્રણ રસ્તા, વિસત-ગાંધીનગર હાઇવે, ચાંદખેડા, અમદાવાદ – 382 424- ગુજરાત ખાતે અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક :

નોકરી  જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવા અહી ક્લિક કરો 
સતાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો 
હોમપેજઅહીં ક્લિક કરો 
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Post a Comment

0 Comments