SMC Teacher Bharti 2023:
શુ તમે પણ ગુજરાત માં રહો અને ગુજરાત. માં સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયકની 7 જગ્યા પર ભરતી ની જાહેરાત કરવામાં આવી તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.
SMC Teacher Bharti 2023:
સંસ્થા નું નામ | મહાનગરપાલિકા સુરત |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
નોકરીનું સ્થળ | સુરત ગુજરાત |
કુલ ખાલી જગ્યા | 7 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27 એપ્રીલ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://www.suratmunicipal.gov.in/ |
SMC Teacher Bharti 2023:
જે મિત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક ભરતી 2023 : રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
SMC Teacher Bharti 2023: મહત્વની તારીખ :
તો મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક ભરતી ની મહત્વની તારીખ ની વાત કરીએ તો આ ભરતી નું નોટીફિકેશન 11 એપ્રીલ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરુઆત તારીખ ની વાત કરીએ તો 13 એપ્રિલ 2023 થી તમે ફોર્મ ભરી શકસો અને ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની વાત કરીએ તો 27 એપ્રીલ 2023 આ છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો
SMC Teacher Bharti 2023: પોસ્ટ નું નામ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી શિક્ષણ સહાયક એટલે કે ટીચર ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી
SMC Teacher Bharti 2023: માટે લાયકાત
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયક ભરતી 2023 ભરતી ની શૈક્ષણીક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી સતાવાર વેબસાઇટ પર મુલાકાત લઈ શકો
SMC Teacher Bharti 2023: પગારધોરણ
સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 31,340 ચુકવવામાં આવશે ત્યારબાદ 4,200 ના ગ્રેડ પે અનુસાર રૂપિયા 9,300 થી 34,800 તથા 35400 થી 1,12,400 સુધી ચુકવવામાં આવશે. વધુ માહિતી જાહેરાત જરૂર જોઈ લેવી.
SMC Teacher Bharti 2023: પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સના મેરીટ તથા TAT માં મેળવેલા ગુણને આધારે કરવામાં આવશે.
SMC Teacher Bharti 2023: કુલ ખાલી જગ્યા:
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગણિત/વિજ્ઞાન વિષય માટે 04, સામાજિક વિજ્ઞાન વિષય માટે 02 તથા અંગ્રેજી વિષય માટે 01 શિક્ષણ સહાયકની જગ્યા ખાલી છે. આ તમામ જગ્યાઓ અંગ્રેજી મીડીયમ માટેની છે.
SMC Teacher Bharti 2023: અરજી કઈ રીતે કરવી?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વપૂર્ણ લિંક :
નોકરી જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
0 Comments