TICKER

6/recent/ticker-posts

MDM Surat recruitment 2023 : મઘ્યાહન ભોજન સુરત માં કુલ 3 જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી

 MDM Surat recruitment 2023 :  

શુ તમે પણ ગુજરાત માં રહો અને ગુજરાત. માં સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે કારણ કે મધ્યાહન ભોજન સુરત માં કુલ 3 જગ્યા પર ભરતી ની જાહેરાત કરવામાં આવી આવી ગઈ છે તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.

MDM Surat recruitment 2023 :

સંસ્થા નું નામ  મઘ્યાહન ભોજન સુરત (MDM)
પોસ્ટનું નામ MDM સુપરવાઇઝર
નોકરીનું સ્થળસૂરત ગુજરાત
કુલ ખાલી જગ્યા 3
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29 એપ્રીલ 2023
Whatsaap ગ્રુપ માં join થવા અહી ક્લિક કરો 
MDM Surat recruitment 2023 :  મઘ્યાહન ભોજન સુરત માં કુલ 3 જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી


MDM Surat recruitment 2023 : પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા 

મઘ્યાહન ભોજન સુરત માં ભરતી 2023 : ની પોસ્ટ ના નામ અને ખાલી જગ્યા ની વાત કરીએ તો પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ની 1 ખાલી જગ્યા છે અને MDM સુપરવાઇઝર ની 2 ખાલી જગ્યા છે કુલ 3 જગ્યા ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી 

MDM Surat recruitment 2023 : મહત્વની તારીખ 

મઘ્યાહન ભોજન સુરત માં ભરતી 2023 : ની મહત્ત્વની તારીખ ની વાત કરીએ તો આ ભરતી ની ફોર્મ ભરવાની શરુઆત તારીખ ની વાત કરીએ તો 24 એપ્રીલ 2023 છે અને ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની વાત કરીએ તો 29 એપ્રિલે 2023 આ છેલ્લો દિવસ છે

MDM Surat recruitment 2023 :શૈક્ષણિક લાયકાત

હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સની ડિગ્રીમાં સ્નાતક
કોમ્પ્યુટર નોલેજ

MDM Surat recruitment 2023 :પગાર/પે સ્કેલ

  • પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર – રૂ. 10000/-
  • MDM સુપરવાઇઝર: રૂ. 15000/-

MDM Surat recruitment 2023 :પસંદગી પ્રક્રિયા

  • ઈન્ટરવ્યુ

 MDM Surat recruitment 2023 :અરજી ફી

  • કોઈ અરજી ફી નથી.

મધ્યાહન ભોજન સુરતમાં ભરતી કેવી રીતે અરજી કરવી

  • પાત્રતા ધરાવતા ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે મોકલે.
  • સરનામું: જાહેરાત પર આપેલ.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી ની જાહેરાત અહી ક્લિક કરો 
વોટ્સઅપ ગ્રુપ માં જોડાવાઅહીં ક્લિક કરો 
હોમપેજઅહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments