TICKER

6/recent/ticker-posts

PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023: પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે અલગ અલગ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી

 PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023: 

નવી ભરતી શું તમે પણ ગુજરાત માં કોઈપણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે આ ભરતી માં અલગ અલગ પોસ્ટ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને સારી લાગે તો જે વ્યક્તિ ને નોકરી ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી મેસેજ પહોચાડવા માટે મારી નમ્ર વિનંતી 

પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ભરતી 2023

સંસ્થા નું નામ પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર
પોસ્ટનું નામ અલગ અલગ 
નોકરીનું સ્થળગાંધીનગર ગુજરાત 
 નોટીફિકેશન ની તારીખ21 એપ્રીલ 2023
ઇન્ટરવ્યુ ની તારીખ6 મે 2023 
વેબસાઇટ https://mdm.gujarat.gov.in/

PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023: મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન પીએમ પોષણ યોજના કચેરી દ્વારા 21 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.
PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023: પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે અલગ અલગ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી


PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023: પોસ્ટ નું નામ 

તો મિત્રો પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં કુલ બે અલગ અલગ પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો 
  • પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (એડમીન)
  • પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (આઇટી)

PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023: કુલ ખાલી જગ્યા:

તો મિત્રો પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ભરતી 2023 ની કુલ ખાલી જગ્યા કેટલી છે તેની કોઈ માહિતી નથી આપવામાં આવી

 PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023:લાયકાત:

આ ભરતીમાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (એડમીન)ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે સ્નાતક સાથે એમ.બી.એ કરેલું હોવું જોઈએ. તથા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (આઇટી)ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે સ્નાતક સાથે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા એમ.એસ.સી (આઇટી) અથવા કમ્પ્યુટર વિષય સાથે અનુસ્નાતક થયેલા હોવા જોઈએ. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક અવશ્ય કરી લેવો. 

PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023:પગાર ધોરણ 

તો મિત્રો પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે તમે નીચે આપેલ કોષ્ટક માં જોવા મળશે

પોસ્ટનું નામપગારધોરણ
કો-ઓર્ડીનેટર (એડમીન)રૂપિયા 25,000
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (આઇટી)રૂપિયા 25,000

PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023:પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023:ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 06 મે 2023 સવારે 11:00 છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે કમિશનર, પીએમ પોષણ યોજનાની કચેરી, ગાંધીનગર, બ્લોક નંબર 14/1, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે હાજર રહેવું

સતાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો
મિત્રો આ માહિતી તમે articlehj.blogspot.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો આ લેખ માં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / સરકારી યોજના તેમજ સરકારી માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરી ને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.



Post a Comment

0 Comments