Gandhinagar Jilla Police recruitment 2023 :
નમસ્તે મિત્રો શું તમે પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે Gandhinagar Jilla Police Bharti: દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા જીવનઆસ્થા ટેલિફોનિક હેલ્પલાઇન માટે કાઉન્સેલરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે તો મિત્રો આજે હું તમને આ લેખમાં Gandhinagar Jilla Police recruitment 2023 : વિશે ખાલી જગ્યા, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદાા લાયકાત, પગારધોરણ , પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી અમે તમને આ લેખમાં જણાવીશુંં તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ ને શેર કરવા મારી નમ્ર વિનંતી
ગાંધીનગર જિલ્લા પોલીસ માં ભરતી 2023 :
સંસ્થા નું નામ | ગાંધીનગર જિલ્લા પોલીસ |
પોસ્ટ નું નામ | કાઉન્સેલર |
સ્થળ | ગાંધીનગ,ગુજરાત |
ખાલી જગ્યાઓ | 4 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 18 મે 2023 |
વેબસાઈટ | https://www.gandhinagarpolice.com/ |
Gandhinagar Jilla Police recruitment 2023 : મહત્વની તારીખ
- નોટિફિકેશન તારીખ . :- 8 મે 2023
- ફોર્મ ભરવાની શરુઆત તારીખ . :- 8 મે 2023
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ . :- 18 મે 2023
Gandhinagar Jilla Police recruitment 2023 :પોસ્ટ નું નામ
જીવનઆસ્થા ટેલિફોનિક હેલ્પલાઇન માટે અરજી માંગવામાં આવી
Gandhinagar Jilla Police recruitment 2023 : પગારધોરણ
કોઈ માહિતી આપવામાં નથી આવી
Gandhinagar Jilla Police recruitment 2023 : પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.jeevanaastha.com/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.
Gandhinagar Jilla Police recruitment 2023 : લાયકાત
નીચે આપેલ લિંક ની મદદથી જાહેરાત વાચી શકો
Gandhinagar Jilla Police recruitment 2023 : ખાલી જગ્યાઓ
કુલ 4 ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.jeevanaastha.com/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો.
- હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
- આ ભરતીમાં તમે ઓનલાઇન તથા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે ઇમેઇલ આઈડી jeevanaastha27@gmail.com તથા pcvalera@gmail.com છે.
- ઓફલાઈન તમે પોસ્ટના માધ્યમ થી અરજી કરી શકો છો જે માટે સરનામું પોલીસ અધિકક્ષશ્રી, ગાંધીનગર છે.
- વધુ માહિતી માટે તમે હેલ્પલાઈન નંબર 1800 233 3330 અથવા 9824037382 પર સંપર્ક કરી શકો છો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાચવા | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
0 Comments