TICKER

6/recent/ticker-posts

NHB Recruitment 2023: ગુજરાત હાઉસીંગ બેંક માં પરીક્ષા વગર સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી

NHB Recruitment 2023: 

નમસ્તે મિત્રો શું તમે પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે ગુજરાત હાઉસીંગ બેંક માં પરીક્ષા વગર સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી આ ભરતી માં સિનિયર પ્રોજેક્ટફાઇનાન્સ ઓફિસર,પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર ની પોસ્ટ પર અરજી માંગવામાં આવી છે તો મિત્રો આજે અમે તમને આ લેખમાં NHB Recruitment 2023:  ની પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા, જેવી સંપૂર્ણ માહિતી તમને આ લેખમાં જણાવીશ તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોચાડવા મારી નમ્ર વિનંતી 

નેશનલ હાઉસિંગ બેંક ભરતી 2023 :

સંસ્થા  નું નામ નેશનલ હાઉસિંગ બેંક
પોસ્ટ નું નામઅલગ અલગ
સ્થળ ભારત 
 ખાલી જગ્યાઓ40
ફોર્મ ભરવાની અંતિમ તારીખ13 મે 2023
વેબસાઈટ https://nhb.org.in/
NHB Recruitment 2023: ગુજરાત હાઉસીંગ બેંક માં પરીક્ષા વગર સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી


NHB Recruitment 2023:  મહત્વની તારીખ 

મીત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બેંક નું નોટીફિકેશન 14 એપ્રીલ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરુઆત તારીખ 14 એપ્રીલ 2023 તથા ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 13 મે 2023 છે 

NHB Recruitment 2023: પોસ્ટ નું નામ 

મીત્રો ગુજરાત હાઉસિંગ બેંક ના નોતિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ ના નામ સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર
પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસરઆ આ પોસ્ટ પર અરજી માંગવામાં આવી છે 

NHB Recruitment 2023: ખાલી જગ્યા

મીત્રો ગુજરાત હાઉસિંગ બેંક ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ માટે ખાલી જગ્યા અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો

  1. સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર       :- 20
  2. પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર                   :- 20
  3. કુલ ખાલી જગ્યા                                  :- 40

NHB Recruitment 2023:  લાયકાત 

મીત્રો ગુજરાત હાઉસિંગ બેંક ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની અરજી કરવા તમામ પોસ્ટ  માટે શૈક્ષણીક અલગ અલગ છે જે તમને સતાવાર જાહેરાત માં જોવા મળશે


NHB Recruitment 2023:  પગારધોરણ

ભારતીય આવાસ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે નેશનલ હાઉસિંગ બેંકની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભથ્થાઓનો લાભ પણ મળી શકે છે. પગારધોરણ સંબંધિત તમામ જાણકારી માટે જાહેરાત અવશ્ય ચકાશી લેવી,

  • સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર રૂપિયા      :- 3,50,000
  • પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર રૂપિયા                  :- 2,50,000

NHB Recruitment 2023:  પસંદગી પ્રક્રિયા:

NHB બેંકની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણ તથા અનુભવને આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારબાદ તેમની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

NHB Recruitment 2023:  અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે નેશનલ હાઉસિંગ બેંકની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://nhb.org.in/ પર જઈ Opportunities ના સેકશનમાં જાઓ ત્યાં તમને ભરતીની જાહેરાત જોવા મળશે.
  • હવે Click here to apply ના બટન પર ક્લિક કરો એટલે તમે https://ibpsonline.ibps.in/ પહોંચી જશો ત્યાં રજીસ્ટ્રેશન કરી લો અને ત્યારબાદ આઈડી પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન માધ્યથી ફી ચૂકવી દો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાચવાઅહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments